AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેર, છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024, જાણો સંપૂર્ણ માહિતી

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી જાહેર: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક ભરતી ની સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. તેથી જે ઉમેદવારો યોગ્ય હોય અને અત્યારે બેરોજગાર ફરતા હોય તો તેઓ આ ભરતીમાં અરજી કરી શકે છે. આ ભરતી વિશેની તમામ જાણકારી જેમ કે પોસ્ટનું નામ,પદોની સંખ્યા,પગારધોરણ, વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા અને તે વિશેની મહત્વપૂર્ણ તારીખો વગેરે જાણો સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકા ભરતી

વિભાગઅમદાવાદ મહાનગરપાલિકા
નોકરી ની જગ્યાઅમદાવાદ, ગૂજરાત 
અરજી કરવાની તારીખ2 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ18 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન 
અધિકૃત વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી પોસ્ટનું નામ

અમદાવાદ મહાનગરપાલિકામાં એડિશનલ સીટી ઇજનેર ના પદ પર ભરતી કરવા માટે ઉમેદવારો પાસે અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં જે ઉમેદવારો અરજી કરવા ઈચ્છે છે તેની પાત્રતા તથા શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવે છે તેની વિગતવાર માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ ઓફિસિયલ નોટિફિકેશન માંથી મેળવી શકે છે.

વય મર્યાદા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડેલ આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તો તેની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ તથા મહત્તમ ઉંમર 45 વર્ષ હોવી જોઈએ.

પગાર ધોરણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં જે ઉમેદવારની પસંદગી થશે તેને દર મહિને ₹1,18,500 થી ₹2,14,100 નો પગાર આપવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારો અરજી કરે છે તેમની પસંદગી માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે અને તેના પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે.

અમદાવાદ મહાનગરપાલિકા ભરતી અરજી પ્રક્રિયા

  • જે કોઈ ઉમેદવારો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી ની જાહેરાત કરેલ છે તેમાં અરજી કરવા ઈચ્છે છે તો તેમને જણાવ્યું કે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત ની તારીખ 2 જાન્યુઆરી 2024 છે તથા છેલ્લી તારીખ 18 જાન્યુઆરી 2024 રાખેલ છે.
  • આ ભરતીમાં અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાહેરાતમાં જણાવેલ છે.

AMC Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top