Bank of Baroda Bharti 2024 : બેંક ઓફ બરોડામાં 7 પાસ માટે ઓફિસ આસિસ્ટન્ટ ભરતી, પગાર 14000 થી શરૂ, પરીક્ષા વગર સીધી ભરતી

Bank of Baroda Bharti 2024 in Gujarat

Bank of Baroda Bharti 2024 in Gujarat : બેંક ઓફ બરોડામાં 7 પાસ માટે ઓફિસ આસિસ્ટન્ટ ભરતી, પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. જે ઉમેદવારો 7 પાસ છે, તેમના માટે આ સુવર્ણ તક છે નોકરી કરવાની જો તમે અરજી કરવા માંગો છો તો ભરતી વિષે સંપૂર્ણ માહિતી મેળવો.

આ ભરતી ની તમામ વિગત જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે વિવિધ પોસ્ટની માહિતી નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

બેંક ઓફ બરોડા ભરતી વિવિધ પોસ્ટ

Bank of baroda પોસ્ટ ની વાત કરીએ તો વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ વાયરમેન બગીચામાં માળી વગેરે જેવી પોસ્ટ ભરતી કરવામાં આવશે

શૈક્ષણિક લાયકાત

વાયરમેન અને બગીચા માટે માળી ફરતી માટે શૈક્ષણિક લાયકાત સાત પાસ રાખવામાં આવેલ છે બીજી જગ્યાની વાત કરીએ તો ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટે ગ્રેજ્યુએશન કોઈપણ સંસ્થામાં કરેલું હોવું જોઈએ જે પ્રમાણે લાયકાત રાખવામાં આવેલ છે

તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો પણ માત્ર 2 મિનિટમાં ઘરે બેઠાં બેઠાં મેળવો, 30000 સુધીની લોન

અરજી ફી

ઉમેદવારો bank of baroda માં નોકરી કરવા માગતા હોય તેમના માટે અરજી ફી કોઈ આપવાની રહેશે નહીં તમામ કેટેગરીના લોકોને મફતમાં ફોર્મ સબમીટ કરાવવાની તક મળશે

Bank of Baroda Bharti 2024 પગાર ધોરણ

બેંક ઓફ બરોડા જેવી રીતે ત્રણ પોસ્ટ પર ભરતી છે તેમાં વાયરમેન અને બાગ બગીચા માટે માળી એની પોસ્ટ માટે પગાર 7500 આપવામાં આવશે ઓફિસ આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે પગાર 14000 આપવામાં આવશે

હોળી ની ખુશ ખબર તમારે બેંકમાં ખાતું હશે તો મળશે 2000, જાણો સંપૂર્ણ માહિતી

DSSSB Bharti 2024 : DSSSB દ્વારા વિવિધ પોસ્ટ માટે 1499 જગ્યાઓ પર ભરતીની જાહેરાત, ઑનલાઇન અરજી કરો

BOB ભરતી 2024 મહત્વપૂર્ણ તારીખ 

  • જાહેરાત તારીખ: 11 માર્ચ 2024
  • અરજી ફોર્મ ઉપલબ્ધતા તારીખ: 11 માર્ચ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 23 માર્ચ 2024

બેંક ઓફ બરોડા ભરતી માટે અરજી પ્રક્રિયા

બેંક ઓફ બરોડા ભરતી માટે ઉમેદવારે ઓફલાઇન અરજી કરવાની રહશે. જે નીચે પ્રમાણિત સ્થળ પર કરવાની રહશે.

ડાયરેક્ટર, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top