Central Bank of India Recruitment 2024 : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 3000 પદો પર ભરતી, છેલ્લી તારીખ 6 માર્ચ 2024

Central Bank of India Recruitment 2024

Central Bank of India Recruitment 2024 : સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિસે નોટિફિકેશન સેન્ટ્રલ બેન્ક ની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ ભરતી ની નોટિફિકેશનમાં જણાવતા મુજબ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3000 પદો પર ભરતીનું આયોજન કરેલું છે. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતીની તમામ માહિતી આપીશું.

Central Bank of India Recruitment 2024

AgencyCentral Bank of India Recruitment
પોસ્ટવિવિધ
જગ્યાઓ3000
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ6 માર્ચ 2024
વય મર્યાદાન્યૂનતમ ઉમર 18 વર્ષ
ઓફિસિયલ વેબસાઇટhttps://nats.education.gov.in

શૈક્ષણિક લાયકાત

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટી માંથી ગ્રેજ્યુએટ ની ડિગ્રી મેળવેલી હોય તેવા ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. ભરતીની શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

વય મર્યાદા

એપ્રેન્ટીસના 3000 પદો પર ભરતી નું આયોજન કરેલું છે જેમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 20 વર્ષ તેમ જ મહત્તમ ઉંમર 28 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી ઓફિશિયલ નોટિફિકેશન ના આધારે ગણવામાં આવશે. તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

અરજી ફી

આ ભરતીમાં અરજી કરવા માટે જુદા જુદા વર્ગના ઉમેદવારો માટે અરજી ફી જુદી જુદી રાખવામાં આવેલી છે.

જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ વર્ગના ઉમેદવારો માટે અરજી ફી ₹800 રાખવામાં આવેલી છે. તેમજ એસટી,એસસી વર્ગના ઉમેદવારો તથા મહિલાઓ માટે અરજી ફી ₹600 રાખવામાં આવેલી છે. પીડબ્લ્યુડી વર્ગના ઉમેદવારો માટે અરજી ફી રૂપિયા 400 રાખવામાં આવેલી છે. આ ફી ની ચૂકવણી ઓનલાઇન માધ્યમમાં કરવાની રહેશે.

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ભરતી અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Central Bank of India Recruitment 2024ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ.
  • હાય તેના હોમપેજ પર કરિયર માં કરંટ ઓપોર્ચ્યુનિટી ના ઓપ્શન પર ક્લિક કરો.
  •  અહીં આ ભરતી ની ઓફિસે નોટીફીકેશન pdf મધ્યમાં આપેલી હોય છે તેને ડાઉનલોડ કરો.
  • તેમાં આપેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ચેક કરો.
  • હવે અપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરો.
  • એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો.
  • તેમાં જરૂરી દસ્તાવેજ અને સિગ્નેચર સ્કેન કરી અપલોડ કરો.
  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • 10 મા ધોરણની માર્કશીટ
  • મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી
  • સિગ્નેચર
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • બીજા જરૂરી દસ્તાવેજ

Central Bank of India Recruitment 2024 મહત્વપૂર્ણ તારીખ

ઓનલાઇન ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 21 ફેબ્રુઆરી 2024
છેલ્લી તારીખ6 માર્ચ 2024

Central Bank of India Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top