GRD Recruitment 2024: ધોરણ 3 પાસ ગ્રામ રક્ષક દળ માં ભરતી 2024, પુરુષ અને સ્ત્રી બંને માટે જગ્યાઓ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, જાણો સંપૂર્ણ માહિતી

GRD Recruitment 2024

GRD Recruitment 2024: સુરેન્દ્રનગર જિલ્લા પોસ્ટ ઓફિસના માનદ સભ્યોની ભરતી અંગેની જાહેરાત. ગ્રામ રક્ષક દળ માં ભરતી 2024 પુરુષ અને સ્ત્રી બંને માટે જગ્યાઓ, તમામ વિગતવાર દસ્તાવેજો સાથે, સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે. 24-01-2024 ના રોજ 18.00 કલાક સુધીમાં જમા કરાવવાના રહેશે. અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

GRD Recruitment 2024

સંસ્થા નુ નામગ્રામ રક્ષક દળ
પોસ્ટનું નામહોમગાર્ડ
ખાલી જગ્યા
જોબ સ્થાનસુરેન્દ્રનગર જીલ્લો
અરજીનો પ્રકારઑફલાઇન
સત્તાવાર વેબસાઇટpolice.gujarat.gov.in

ગ્રામ રક્ષક દળ માં ભરતી 2024 પુરુષ અને સ્ત્રી બંને માટે જગ્યાઓ

તાલુકો/ગામપુરુષ સ્ત્રી
વાધવનપુરુષ સ્ત્રી
જોરાવરપુરુષ સ્ત્રી
સાયલા ગામસ્ત્રી
પાટડીપુરુષ સ્ત્રી
બજાણા ગામ વિસ્તારપુરુષ
મુલીપુરુષ સ્ત્રી
લીંબડીપુરુષ સ્ત્રી
ચોટીલાપુરુષ સ્ત્રી
લખતરપુરુષ સ્ત્રી
ધ્રાંગધ્રાપુરુષ

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 3 પાસ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

વય મર્યાદા

  • 20 વર્ષથી મહત્તમ 50 વર્ષ

શારીરિક માપદંડ

  • પુરુષ : 165 સેમી 50 કિગ્રા | છાતી 79 સેમી, 84 સેમી ફૂલેલી | 1600 મીટર દોડ
  • પુરુષ : 150 સેમી 40 કિગ્રા | 400 મીટર દોડ

પસંદગી પ્રક્રિયા

  • મેડિકલ
  • ટેસ્ટ
  • મેરિટ

પગાર

  • નિયમ મુજબ
  • વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો

અરજી પ્રક્રિયા

  • ફોર્મ નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવીને જરૂરી દસ્તાવેજો સાથે ત્યાં જમા કરાવવું જોઈએ. અરજી કરવા માટે સુરેન્દ્રનગર જિલ્લાની પોસ્ટ માટે લાગુ પડતા પોલીસ સ્ટેશનમાંથી જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ મેળવી લેવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

  • અરજી માટે તા. : 17/01/2024 થી 24/01/2024 18:00 કલાક

મહત્વપૂર્ણ લિંક

GRD Recruitment 2024 સૂચનાઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top