GSEB 10th And 12th Result 2024 Via WhatsApp | ધોરણ 10 અને 12નું પરિણામ WhatsApp દ્વારા પણ જાણી શકાશે. આ રીતે ચેક કરો

GSEB 10th And 12th Result 2024 Via WhatsApp

GSEB 10th And 12th Result 2024 Via WhatsApp : પરીક્ષાઓ આપ્યા બાદ ધોરણ-10 ના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જેના ઓફિશિયલ સમાચાર પણ આવી ગયા છે. મે મહિનામાં સવારે 08.00 કલાકે રીઝલ્ટ જાહેર થશે. GSEB દ્વારા ધોરણ-10 નું પરિણામ તમારા વોટ્સએપ દ્વારા કેવી રીતે જોઈ શકાય તેની માહિતી મેળવીશું. GSEB 10th SSC Result 2023 Via WhatsApp તેની માહિતી આર્ટિકલમાં જણાવીશું.

10th and 12th Result through WhatsApp: નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા સારી ગયી હશે. અમને જાણ છે કે હવે તમે તમારા પરિણામની ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે અમે જણાવીશું કે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તમે WhatsApp દ્વારા તમારું ધોરણ 10 અને 12 નું પરિણામ જોઈ શકો છો.

GSEB 10th And 12th Result 2024 Via WhatsApp

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 અને 12 પરીક્ષા પરિણામ તારીખ સત્તાવાર સુચના મુજબ જણાવવામાં આવશે, તારીખ પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થી મિત્રો WhatsApp દ્વારા પણ પરિણામની ચકાસણી કરી શકે છે.

ધોરણ-10 નું પરિણામ Whatsapp થી પણ જોઈ શકાશે

ગુજરાત માધ્યામિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 નું પરિણામ જાહેર કરવામાં આવશે. GSEB દ્વારા નવી સેવા બહાર પાડેલ છે. હવે વિદ્યાર્થીઓ વોટ્સએપના માધ્યમથી પણ પોતાનું રીઝલ્ટ જાણી શકશે. આ માટે WhatsApp પર +91 6357300971 પર વિદ્યાથીઓ પરિણામ જાણી શકશે.

GSEB SSC Result 2023 ક્યારે આવશે?

મે મહિનામાં સવારે 08.00 કલાકે રીઝલ્ટ જાહેર થશે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top