GSEB HSC 12th science result 2024: ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર, આ રીતે જુઓ તમારું રિજલ્ટ

GSEB HSC 12th science result 2024

GSEB HSC 12th science result 2024: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 12મી વિજ્ઞાન ધારાના ઉમેદવારો માટે ખુશખબર! આજે, 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગ્યે ગુજરાત બોર્ડ 12મી વિજ્ઞાન 2024 પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત બોર્ડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર, આ રીતે જુઓ તમારું રિજલ્ટ

GSEB Results 2024: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું સવારે 9 વાગ્યે બોર્ડની ઑફિશિયલ વેબસાઇટ પર જાહેર થશે. www.gseb.org વેબસાઈટ પર સવારે 9 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે. ત્યારે એક મહત્વની એક વાત છે કે દર વખતની લાખો વિદ્યાર્થીઓ પરિણામ જોવાનો ઉત્સાહમાં એક સાથે વેબસાઇટ ઓપન કરશે તો આવી પરિસ્થિતિમાં હવે તમારે રાહ નહીં જોઈ પડે અને બોર્ડ દ્વારા એક ખૂબ મહત્વની સેવા શરૂ કરવામાં આવી છે.

GSEB HSC 12th science result 2024 Declared

ધોરણ 12 સાયન્સનું પરિણામ જોવા માટે વિદ્યાર્થી મિત્રોએ પોતાનો બેઠક નંબર નાખીને પોતાનું રિઝલ્ટ મેળવી શકશે. જેના માટે બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવશે અને ગુજરાત શિક્ષણ બોર્ડનો વોટસેએપ નંબર 6357300971 પર તમે તમારું બેઠક નંબર Whatsapp મેસેજ કરીને પણ તમારું પરિણામ મેળવી શકશો.

વિદ્યાર્થીએ નોંધવું કે પોતાની માર્કશીટ અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા તમારી સ્કૂલમાં મોકલવામાં આવશે, જેથી કરીને તમારે જો કોઈપણ પ્રકારનો માર્કેશીટ અથવા પ્રમાણપત્રોની માહિતી મેળવી હોય તો તમારા સ્કૂલ અધિકારીનો સંપર્ક કરવો. અને જો તમારી માર્કશીટ અથવા પ્રમાણપત્રોમાં કોઈ પણ પ્રકારની નામની ભૂલ હોય તો તમે તેના સુધારા માટે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરી અને જરૂરી સુધારા ફોર્મ મેળવી તેના માટે અરજી કરી શકશો. જો કોઈ સંજોગો વસાદ તમારી માર્કશીટ ખોવાઈ જાય તો તમે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશો.

ધોરણ 12 સાયન્સ પરીક્ષા પરિણામ કઈ રીતે તપાસવું?

મિત્રો, જો તમે ધોરણ 12 ની પરીક્ષા બોર્ડની પરીક્ષા આપી છે તો તમે અમારા નીચે આપેલા પગલા ફોલો કરીને સ્ટેપ બાય સ્ટેપ પરિણામ ની માહિતી મેળવી શકશો. તમારું પરિણામ જોવા માટે સૌપ્રથમ સત્તાવાર સાઈટ gseb.org પર જાઓ, ત્યારબાદ હોમપેજ પર તમને GSEB 12th Science Result 2024 ની લીંક જોવા મળશે જેના પર ક્લિક કરો. હવે તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમારો સીટ નંબર સીરીઝ અને બેઠક નંબર દાખલ કરો. ત્યારબાદ બાજુમાં આપેલું GO બટન પર ક્લિક કરો.

ધોરણ 12 સાયન્સ પરીક્ષા પરિણામ મહત્વપૂર્ણ માહિતી

  • પરીક્ષા પરિણામ વેબસાઇટ : https://www.gseb.org/
  • વોટસેએપ નંબર : 6357300971
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top