GSEB SSC 10th Result Live 2023 : ધોરણ-10 નું રિઝલ્ટ જાહેર. જોવો ધોરણ 10નું પરિણામ લાઈવ

SSC 10th Result 2023 : ધોરણ-10ની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવી જશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ-10નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ પરથી પરિણામ જાણી શકે છે. એક અંદાજ પ્રમાણે નવ લાખથી વધારે વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. ઘર બેઠા પરિણામ જાણવા માટે વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઇટ પર જઈને પોતાનો બેઠક નંબર દાખલ કરવાનો રહેશે. જોકે, માર્કશીટ માટે વિદ્યાર્થીઓએ હજુ થોડી રાહ જોવી પડશે.

GSEB SSC Exam Result 2023

બોર્ડનું નામગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 
ધોરણ10
પરીક્ષા તારીખમાર્ચ 2023
પરિણામ જાહેર તારીખ 25 મે 2023ના રોજ
પરીક્ષા આપનારની સંખ્યા ૯.૫૦ લાખ વિદ્યાર્થીઓએ 
Official Websitehttps://www.gseb.org

Dhoran 10 Result 2023

  • આ વર્ષે કુલ 9.56 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે. આ માટે રાજ્યના 33 જિલ્લાઓમાં 958 પરીક્ષા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યાં છે.
  • આ બોર્ડની પરીક્ષા અંગે જે-તે જિલ્લાના શિક્ષણ અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને પ્રશ્ન પેપર તેમજ ઉત્તરવહીઓને લાવવા અને લઈ જવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યારે જે-તે જિલ્લાના મુખ્ય સેન્ટર પરથી વર્ક આધારિત સુપરવાઈઝરની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે.

આ રીતે જાણો તમારું પરિણામ

  • ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાવ.
  • હોમ પેજ પર GSEB ગુજરાત બોર્ડ રિઝલ્ટ 2023 (ધોરણ 10 અને ધોરણ 12) પર ક્લિક કરો
  • પરિણામ ચેક કરવા માટે તમારો સીરિયલ નંબર એડ કરવાનો રહેશે
  • જે બાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે. જેને ડાઉનલોડ પણ કરી શકો છો.
  • તમારું વર્ષ 2023 માટે ધોરણ 10નું પરીણામ તપાસવા અહીં ક્લિક કરો.

GSEB 10 Result SMS 2023: ગુજરાત બોર્ડનું ધોરણ 10નું રિઝલ્ટને SMS દ્વારા કરી શકશો ચેક, જાણો ક્યારે જાહેર થશે પરિણામ

ધોરણ 10 પરિણામ જાહેર, જુઓ લાઇવ અહિ થી

GSEB 10 Result News 2023: ધોરણ 10નું પરિણામ જાહેર, જુઓ તમારું પરિણામ

GSEB બોર્ડની વેબસાઈટઅહીં ક્લિક કરો
નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top
WhatsApp ગ્રૂપમાં જોડાવો!