ગૌણ સેવા પસંદગી મંડળે 4304 જગ્યાઓ માટે ક્લાર્ક ભરતી બહાર પાડી, આજથી ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકશે | OJAS | GSSSB | GSSSB Clerk Recruitment 2024

GSSSB Clerk Recruitment 2024

GSSSB Clerk Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ, ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા, વગĨ -૩ (ગ્રુપ – A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class III (Group- A and Group-B) (Combined Competitive Examination) માટે નીચે દશાĨવેલ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની ËĬ·યામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS ની વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગવવામાં આવે છે.

GSSSB Clerk Recruitment 2024

આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ ૫ર તા. ૦૪/૦૧/ર૦૨૪ (૧૪-૦૦ કલાક) થી તા. ૩૧/૦૧/ર૦૨૪ (સમય ૨૩.૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉમર , જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતી પ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પર મકૂવામાં આવશે તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચૂકતા રહેવું.

ગૌણ સેવા પસંદગી મંડળે 4304 જગ્યાઓ માટે ક્લાર્ક ભરતી 2024

સંસ્થાનું નામ:ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ (GSSSB)
પોસ્ટનું નામ:જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને અન્ય
કુલ ખાલી જગ્યા:4304
અરજી પ્રક્રિયા:ઓનલાઈન
નોકરીનું સ્થાન:ગુજરાતમાં
ઓફિસિયલ વેબસાઇટhttps://gpssb.gujarat.gov.in

GSSSBની પોસ્ટ મુજબ જગ્યાઓની વિગત

પોસ્ટનું નામકુલ ખાલી જગ્યાઓ
Junior Clerk (જુનિયર ક્લાર્ક)2018
Senior Clerk (સિનિયર ક્લાર્ક)532
Head Clerk (હેડ ક્લાર્ક)169
Office Assistant (ઓફિસ એસિસ્ટન્ટ)210
Junior Clerk (જુનિયર ક્લાર્ક)590
Office Superintendent Class 302
Office Superintendent Class 303
Sub Registrar Grade 1 (સાબ રજીસ્ટ્રાર)45
Sub Registrar Grade 2 (સબ રજીસ્ટ્રાર)53
Stamp Inspector23
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)46
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)13
Social Welfare Inspector (સમાજ કલ્યાણ નિરીક્ષક)102
Collector Office Clerk (કલેક્ટર કચેરી ક્લાર્ક)160
ગૃહમાતા06
ગૃહપિતા14
Assistant Tribal Development Officer (એસિસ્ટન્ટ ટ્રાઇબલ ડિવેલપમેન્ટ ઓફિસર)65
Assistant Social Welfare Officer (મદદનિશ સમાજ કલ્યાણ અધિકારી)07
Assistant/Assisant Depot Manager372
Depot Manager (Godown Manager)26
Junior Assistant08
કુલ ખાલી જગ્યાઓ4304

શૈક્ષણિક લાયકાત –

 • ઉમેદવારો પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં  સ્નાતકની  ડિગ્રી હોવી જોઈએ.

ઉંમર વિગતો –

 • લઘુત્તમ વય મર્યાદા – 20 વર્ષ
 • મહત્તમ વય મર્યાદા – 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા –

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પસંદગી પ્રક્રિયા નીચેના તબક્કાઓનો સમાવેશ કરશે.

 • પ્રારંભિક પરીક્ષા (MCQ) (ગૃપ-A અને ગૃપ-Bની સાથે લેવાશે.)
 • ગૃપ-A માટે મુખ્ય પરેક્ષા લેવાશે અને ગૃમે-B માટે કમ્પુટરાઇઝ એમ.સી.ક્યુ પરીક્ષા રહેશે.

અરજી ફી (અરજી ફોર્મ ફી) 

 • જનરલ: રૂ. 500/-
 • SC/ST/OBC/EWS: રૂ. 400/-
 • પરીક્ષા આપનાર ઉમેદવારોને ફી પરત કરવામાં આવશે.

GSSSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ GSSSB Bharti 2024 માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ ઓજસ સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.

 • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
 • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
 • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
 • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • ત્યારબાદ તમારુ ફોર્મ સબમીટ કરી, પ્રિંટ નિકાળી રાખો.

મહત્તવપુર્ણ લિંક

ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરોઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
GSSSBની ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top