Gujarat Tourism Bharti 2024 | ગુજરાત ટુરિઝમમાં ભરતી 2024, પગાર 50000 સુધી ઓનલાઇન અરજી કરો અહીં થી

Gujarat Tourism Recruitment 2024

Gujarat Tourism Recruitment 2024 : તમને પ્રવાશન સાથે નોકરી કરવા માંગો છો તો તમારા માટે મનગમતી નોકરી જાહેર થઈ છે. ગુજરાત ટુરિઝમમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી, ગુજરાત ટુરિઝમ ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Gujarat Tourism Bharti 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે.

Gujarat Tourism Bharti 2024

ભરતી બોર્ડ  ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડ, ગાંધીનગર
પોસ્ટ નું નામવિવિધ જગ્યાઓ
ખાલી જગ્યાઓ06
ભરતી નું સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ18 માર્ચ 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
અરજી કરવા માટે વેબસાઇટojas.gujarat.gov.in

કુલ ખાલી જગ્યાઓ : 

ગુજરાત ટુરિઝમમાં ટોટલ 06 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી માટે 6 અલગ અલગ પોસ્ટ છે.

શૈક્ષણિક લાયકાત

ગુજરાત ટુરિઝમ ભરતી 2024 શૈક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

ઉમર મર્યાદા

Gujarat Tourism Bharti 2024 ની વય મર્યાદા જાણવા માટે સત્તાવાર જાહેરાત જુઓ પોસ્ટ મુજબ તમામ જાણકારી આપેલ છે.

અરજી ફી: 

  • જનરલ – રૂ. 500 /
  • અન્ય ઉમેદવારો ને – રૂ. 300/- 

માત્ર ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ ફી મોડ દ્વારા પરીક્ષા ફી ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા:

  • પહેલા લેખિત કસોટી હશે ત્યાર બાદ તેમ પાસ થયેલા ઉમેદવારનો ઇન્ટરવ્યૂ આપવાનું રહેશે. અને ત્યાર બાદ ફાઇનલ મેરીટ બનશે.

ગુજરાત ટુરિઝમ ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

ગુજરાત ટુરિઝમ ભરતી 2024 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે https://ojas.gujarat.gov.in ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે “Apply Online”  ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે લાગુ પડતી જાહેરાત ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. TCGL ( Tourism Corporation of Gujarat Limited )
  • પછી તમને નીચે “Apply Online” નું બટન જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે બધી Personal Details ભરવાની.
  • Personal Details ભર્યા બાદ તમારે Educational Details ભરવા માટે Educational Qualification ક્લિક કરવાનું રહેશે.
  • ઉપરની શરતો મંજૂર કરીને સ્વીકાર્યા બાદ તમારી “yes” પર ક્લિક કરવાનું રહેશે અને તમારી અરજી ફોર્મ ભરાઈ જશે.
  • ત્યારબાદ તમારી સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને તમારી સામે તમારા એપ્લિકેશન નંબર જનરેટ થશે તે તમારે સાચવીને રાખવાના રહેશે.
  • ત્યારબાદ તમારે Upload Photograph ઉપર ક્લિક કરવાનું રહેશે અને એપ્લિકેશન અને જન્મ તારીખ નાખીને ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરવાના રહેશે.
  • (Photo અને Signature Upload કરવા સૌ પ્રથમ તમારો Photo અને Signature jpg format માં (10 KB સાઇઝથી વધારે નહિ તે રીતે) computer માં હોવા જોઇએ.
  • હવે Online Application ટેબ માં જઈ ને Confirm Application પર ક્લિક કરવાનું રહેશે. જો ભૂલ જણાય તો Edit બટન પર ક્લિક કરી ફોર્મ સુધારી લેવું.
  • ત્યારબાદ Confirm Application નંબર તમને જોવા મળશે જે તમારે સાચવી ને રાખવા.
  • પછી તમારે Print Application પર ક્લિક કરી ને Select Job પર ક્લિક કરી ને application ફોર્મ ડાઉનોલડ કરવાનું રહેશે.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top