Gujarat Van Vibhag Bharti 2024: વન વિભાગમાં ભરતી 2024, પરીક્ષા વગર સીધી ભરતી, ઇન્ટરવ્યૂ તારીખ 15 જાન્યુઆરી

Gujarat Van Vibhag Bharti 2024

Gujarat Van Vibhag Bharti 2024 | ગુજરાત વન વિભાગમાં ભરતી 2024 ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી દ્વારા વન વિભાગમાં ડુંગર ઉત્તર પરિક્ષેત્ર જુનાગઢ કચેરી હેઠળ કાર્ય વિસ્તાર માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવી છે. જે લોકો 10 પાસ છે કે આ ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકે છે. Gujarat Van vibhag recruitment 2024 ગુજરાત વન વિભાગ ભરતી જેમાં શૈક્ષણિક લાયકાત ,અનુભવ નામ સરનામું, ઉમર મર્યાદા તમામ માહિતી તમારે ઝેરોક્ષ નકલ સાથે ફોટોગ્રાફ સાથે 15 જાન્યુઆરી 2024 સવારે 11:00 કલાકે વોક ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે નીચેના સ્થળે હાજર થવાનું રહેશે. જાણો સંપૂર્ણ માહિતી .

Gujarat Van Vibhag Bharti 2024

સંસ્થાગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી
પોસ્ટવન્ય પ્રાણી
કુલ જગ્યા1 અંદાજિત
નોકરી સ્થળજૂનાગઢ
વોક ઇન્ટરવ્યૂ તારીખ15/01/2024

પોસ્ટ વિગત

  • વન્ય પ્રાણી
  • શૈક્ષણિક લાયકાત

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 પાસ
  • વન્ય સૃષ્ટિ અને વન્ય પ્રાણી વિશેની જાણકારી અને રુચિ હોવી જોઈએ.

વય મર્યાદા

  • વધુમાં વધુ 38 વર્ષ સુધી
  • વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી

પસંદગી પ્રક્રિયા

  • ઇન્ટરવ્યૂમાં લાયકાત તો અનુભવને ધ્યાનમાં લઈને પસંદગી કરવામાં આવશે.

અરજી ફી

  • નિ: શુલ્ક

જરૂરી ડોક્યુમેન્ટ

  • ધોરણ 10 માર્કશીટ
  • આધાકાર્ડ
  • અનુભવ પ્રમાણ પત્ર
  • અન્ય

ઇન્ટરવ્યૂ પ્રક્રિયા અને તારીખ

: તમારે આમાં અરજી કરવાની નથી રૂબરૂ જ ઇન્ટરવ્યૂ આપવાનું છે 15 જાન્યુઆરી 2024માં જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના રહેશે.

નોંધ: વોકિંગ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારે 15 જાન્યુઆરી 2024 સવારે 10 થી 11 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત છે ત્યારબાદ કરવામાં નહીં આવે તો તમારે ઉમેદવારનું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. રજીસ્ટ્રેશન થઇ જશે ત્યારબાદ જ તમારું ઇન્ટરવ્યૂ લેવાશે.

Gujarat Van Vibhag Bharti 2024 એડ્રેસ :

  • ગુજરાત સ્ટેટ લાયન કન્વર્ટેશન સોસાયટી નાયબ વન સંરક્ષક કચેરી , જુનાગઢ વન વિભાગ , સરદાર જુનાગઢ, પીનકોડ 362001
  • ફોન નંબર 0285 2631182
  • Email : dcfjun@gmail.com

મહત્વની લીંક

સત્તાવાર નોટિફિકેશનઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top