GUJCET Result 2024 Declared : ગુજકેટ પરિણામ 2024 જાહેર, આ રીતે ચેક કરો તમારું રીઝલ્ટ @Gseb.org

GUJCET Result 2024 Declared

GUJCET result 2024 : નમસ્કાર મિત્રો, શૈક્ષણિક વર્ષ 2024 માં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહ્યા હતા તેમને બોર્ડની પરીક્ષા આપેલી છે. તેમનું રીઝલ્ટ 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે જાહેર થશે. એની સાથે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ ગુજકેટની પણ પરીક્ષા આપેલી છે. સત્તાવાર જાહેરાત મુજબ, ગુજરાત બોર્ડ દ્વારા 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે ગુજકેટનું પણ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ આ ગુજકેટ પરિણામ સત્તાવાર વેબસાઈટ પરથી મેળવી શકે છે.

ગુજકેટ પરિણામ 2024 તારીખ અને સમય | GUJCET result 2024 Date

જણાવી દઈએ કે GSEB 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે પરીક્ષા પરિણામ જાહેર કરશે અને આ પરિણામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટ પર ચેક કરી શકે છે. આ શૈક્ષણિક વર્ષમાં ગુજકેટ પરીક્ષા 31 માર્ચ 2024 ના રોજ ઓફલાઈન માધ્યમમાં આયોજન કરવામાં આવેલી હતી. અને આ ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષામાં 1.34 લાખથી વધારે વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં પરીક્ષામાં 34 કેન્દ્રો આપવામાં આવ્યા હતા અને અમદાવાદ શહેરમાં જશો તો 13 પરીક્ષા ભવન સીસીટીવી કેમેરા ચેક થઈ રહ્યા હતા.

ગુજકેટ પરિણામ 2024 | GUJCET Result 2024

વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ( GSEB) 9 મે 2024 ના સવારે 9:00 વાગે ગુજરાત કોમન એડ્રેસ ટેસ્ટ  (GUJCET) પરિણામ 2024 જાહેર કરશે. જે વિદ્યાર્થી મિત્રો આ પરીક્ષા આપવા માટે હાજર રહ્યા હતા તેઓ આ પરિણામ જાહેર થયા પછી ઓફિશિયલ વેબસાઈટ gujcet.gseb.org  પર જઈને પોતાનું પરિણામ ચેક કરી શકે છે. પોતાનું પરિણામ ચેક કરવા માટે ઉમેદવાર મિત્રોને રજીસ્ટ્રેશન નંબર અથવા રોલ નંબર અથવા તો પાસવર્ડ દાખલ કરવાનો રહેશે.

ગુજકેટ પરિણામ 2024 ઓનલાઇન ચેક કરવાની પ્રક્રિયા | GUJCET result 2024 Declared

  • ગુજકેટનું પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ gujcet.gseb.org પર જવાનું રહેશે.
  • અહીં તમારી લોગીન પેજ ખુલશે તેના પછી અરજી કરનાર વિદ્યાર્થીએ આપવામાં આવેલ સ્થાન પર છ આંકડાનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
  • તેના પછી સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમારું ગુજકેટનું પરિણામ તમને પીડીએફ ફોર્મેટમાં સ્ક્રીન પર જોવા મળશે.
  • તમે આ રીઝલ્ટ ની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો અને ભવિષ્યના સંદર્ભમાં ઉપયોગ કરવા માટે તેને ડાઉનલોડ કરી શકો છો.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top