ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ભરતી 2024 | Indian Coast Guard Navik Bharti 2024

Indian Coast Guard Navik Bharti 2024

ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક (Indian Coast Guard Navik Bharti 2024) દ્વારા વિવિધ 260 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર 13/02/2023 થી 27/02/2024 સુધી અરજી કરી શકે છે. Indian Coast Guard Navik GD ભરતી ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે Indian Coast Guard Navik GD 2024 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

Indian Coast Guard Navik Bharti 2024 – ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક ભરતી

ભરતી બોર્ડ ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક
પોસ્ટ નું નામNavik General Duty GD
ખાલી જગ્યાઓ260
ભરતી નું સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ27 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

રતી ની પોસ્ટ : 

જગ્યાનું નામખાલી જગ્યાઓ
Navik General Duty GD260

કુલ ખાલી જગ્યાઓ : 

Post NameUREWSOBCSCSTTotal
Navik General Duty10226574728260

શૈક્ષણિક લાયકાત : 

 • Navik General Duty GD પોસ્ટ માટે લાયકાત 12મું પાસ હોવું જોઈએ સાથે ફિસિક્સ અથવા ગણિત સબ્જેક્ટ હોવો જોઈએ.

ભારતીય કોસ્ટ ગાર્ડ નાવિક (Indian Coast Guard Navik GD) ભરતી 2024 શેક્ષણિક લાયકાત ની વધુ માહિતી માટે ઓફિસિયલ નોટિફિકેશન વાંચવા વિંનતી.

વય મર્યાદા

 • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
 • મહત્તમ ઉંમર: 22 વર્ષ

ઉંમર ગણતરી તારીખ: 01/09/2002 to 31/08/2006, અનામત વર્ગોને સરકારી નિયમો મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવે છે.

પગાર ધોરણ

 • બેસિક પગાર રૂ. 21700/- (પગાર સ્ટેજ-3) વત્તા મોંઘવારી ભથ્થું અને પ્રવર્તમાન નિયમો અનુસાર ફરજ/પોસ્ટિંગની જગ્યાના આધારે અન્ય ભથ્થાં

પરીક્ષા ફી: 

 • UR / OBC / EWS : 300/-
 • SC/ST : 0/-
 • ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ ફી મોડ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

પસંદગી પ્રક્રિયા:

Indian Coast Guard Navik GD ભરતી 2024 પસંદગી પ્રક્રિયા ઓફિસિયલ નોટિફિકેશન માં વાંચી શકો છો.

Indian Coast Guard Navik Bharti 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

Indian Coast Guard Navik GD ભરતી 2024 માટે ઑનલાઇન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા નીચે આપેલ છે. 

 • સૌ પ્રથમ, તમારે Indian Coast Guard Navik Bharti 2024 ની સત્તાવાર સૂચના કાળજીપૂર્વક વાંચવી પડશે.
 • આ પછી સતાવર વેબસાઇટ પર જઈ ને, અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
 • તમારે તમારા બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
 • અરજી ફોર્મમાં નિયત જગ્યાએ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી ચોંટાડો.
 • ત્યાર બાદ જરૂરી કેટેગરી ના અરજદાર ને ફી ભરવાની રહેશે.
 • ત્યારબાદ ફાઇનલ સબમિટ કરવાનું રહેશે.
અરજી કરવા માટે ફોર્મ ડાઉનલોડઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top