NHM Bhavnagar Bharti 2023: ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2023

NHM Bhavnagar Bharti 2023

NHM Bhavnagar Bharti 2023: ગુજરાત હેલ્થ ડિપાર્ટમેન્ટ નેશનલ હેલ્થ મિશન ભાવનગર દ્વારા વિવિધ જગ્યાઓ આરોગ્ય વિભાગની ભરતી જાહેરાત કરવામાં આવી છે, NHM Bharti 2023: ગુજરાત નેશનલ હેલ્થ મિશન ભરતી 2023, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જાણો. આ ભરતી મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ, ઓપ્ટોમેટ્રિક્સ, સામાજિક કાર્યકર, ડેન્ટલ ટેકનિશિયન, ડેટા એન્ટ્રી ઓપરેટર વધુ માહિતી નીચે આપેલ છે

NHM Bhavnagar Bharti 2023

સંસ્થા નુ નામગુજરાત રાષ્ટ્રીય આરોગ્ય મિશન
પોસ્ટનું નામવિવિધ 
ખાલી જગ્યાઓના નામવિવિધ પોસ્ટ
ખાલી જગ્યાઓની કુલ સંખ્યાઆ લેખ વાંચો 
જોબ ભાવનગર
 વેબસાઇટwww.nhm.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત: 

NHM ભાવનગર ભરતી:મેડિકલ ઓફિસર

  1. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) સાથે કોલેજ યુનિવર્સિટીમાંથી MBBS (07- SNCU) (01- DEIC)
  2. સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને તરત લેવામાં આવશે 

NHM ભાવનગર ભરતી:ઓપ્ટોમેટ્રિક્સ

  1. ગુજરાત મેડિકલ કાઉન્સિલ (GMC) સાથે કોલેજ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ઓપ્ટોમેટ્રી (01- DEIC)
  2. સરકારી હોસ્પિટલમાં કામ કરવાનો અનુભવ ધરાવતા ઉમેદવારને તરત લેવામાં આવશે 

NHM ભાવનગર ભરતી:સ્ટાફ નર્સ

  1. ઈન્ડિયા નર્સિંગ કાઉન્સિલ અને/અથવા ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા કોલેજ  ડિગ્રી હોવી જોઈએ 
  2. જનરલ નર્સિંગ અને મિડવાઈફરીમાં ડિપ્લોમા
  3. બેઝિક B.Sc નર્સિંગ ડિગ્રી
  4. પોસ્ટ બેઝિક B.Sc નર્સિંગ ડિગ્રી
  5. પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર મિડવાઈફરી (04) -SNCU) (01-NMHP)

NHM ભાવનગર ભરતી: સામાજિક કાર્યકર

  1. MSW (01-NMHP) અનુભવ લાયકાત ધરાવતી  કોલેજ યુનિવર્સિટીમાંથી આર્ટસ/કોમર્સ/સાયન્સમાં સ્નાતક  કોઈ પણ 

NHM ભાવનગર ભરતી:ડેન્ટલ ટેકનિશિયન

  1. 10 પાસ પરીક્ષા અથવા કોલેજ પરીક્ષા માન્ય યુનિવર્સિટી (01-DEIC) માંથી ડેન્ટલ ટેકનિશિયનની ડિગ્રી સાથે પાસ કરેલ 

NHM ભાવનગર ભરતી: ડેટા એન્ટ્રી ઓપરેટર

  1. કોમ્પ્યુટર કોન્સેપ્ટ (CCC) કોર્સ કરેલ હોવા જોઈએ અને સાથે કોલેજ ડિગ્રી પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી આર્ટસ/કોમર્સ/સાયન્સમાં સ્નાતક

પગાર:

  1. પગાર ધોરણ વિવિધ પોસ્ટ મુજબ રહશે.

NHM Bhavnagar Bharti 2023 પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

NHM ભાવનગર ભરતી દસ્તાવેજ

  1. ફોટો/સહી
  2. આધાર કાર્ડ
  3. એલસી
  4. માર્કશીટ
  5. મોબાઈલ નંબર 
  6. ઈમેલ આઈડી

મહત્વપૂર્ણ તારીખો

  1. ફોર્મ ભરવાની તારીખ: 08/12/2023
  2. ફોર્મની છેલ્લી તારીખ: 14/12/2023

NHM ભાવનગર કેવી રીતે અરજી કરવી

ઉમેદવારો આરોગ્ય વિભાગની ભરતીની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે

NHM Bhavnagar Bharti 2023 ભરતી લિંક 

સૂચનાઅહીં ક્લિક કરો
ફોર્મ અરજી કરોઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top