તમારા Credit Card ને અપગ્રેડ કરતા પહેલાં જાણી લેજો આ ચાર બાબતો, નહીં તો આવશે પછતાવાનો વારો
Credit Card Update: જો અત્યારે તમે જોશો તો ડિજિટલી લેણ દેણ વધારે ધ્યાન આપે છે, નોટબંધી બાદથી ધીરે ધીરે કરતા તેમાં તેજી દેખાઇ છે અને લોકો કેશ ખૂબ જ ઓછા રાખે છે. તે સાથે જ યુપીઆઇ દ્વારા પણ પેમેન્ટ વધારે કરે છે. એટલુ જ નહીં, હવે લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરે છે. ક્રેડિટ કાર્ડથી … Read more