SPIPA Recruitment 2023: SPIPA દ્વારા કુલ 20 જગ્યાઓ પર ભરતી, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જાણો અહીથી

SPIPA Recruitment 2023

SPIPA Recruitment 2023: SPIPA દ્વારા કુલ 20 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામા આવી છે. આ ભરતી માટેની નોટિફિકેશન સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 02 ડિસેમ્બર થી 16 ડિસેમ્બર 2023 સુધી અરજી કરી શકશે. SPIPA સરદાર પટેલ ગુડ ગવર્નન્સ C.M ફેલોશિપ ભરતી માટે અન્ય વિગતો જેવી કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જેના વિશે માહિતી મેળવીશુ.

SPIPA Recruitment 2023: SPIPA દ્વારા કુલ 20 જગ્યાઓ પર ભરતી

સંસ્થાનુ નામસરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન
પોસ્ટનું નામસરદાર પટેલ ગુડ ગવર્નન્સ C.M ફેલોશિપ
ખાલી જગ્યાઓ20
જોબ લોકેશનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસીયલ વેબસાઇટspipa.gujarat.gov.in

શૈક્ષણિક લાયકાત

  • ધોરણ 10 અને ધોરણ 12 ન્યુનતમ 60% સાથે પાસ થયેલા હોવા જોઇએ
  • 60% સાથે સ્નાતકની ડિગ્રી જરુરી છે.

SPIPA ભરતી પગાર

  • માસિક સ્ટાઈપેન્ડ રૂ. 1,00,000/- + રૂ. 10,000 (LTA)

ઉમર મર્યાદા

  • ઉમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ.(16/12/2023)

અરજી ફી

  • રૂ. 500/- (નોન રિફંડપાત્ર), અન્યથા, તમારું અરજીપત્ર માન્ય ગણવામાં આવશે નહીં.

SPIPA ભરતી માટે કેવી રીતે અરજી કરવી?

  • રસ ધરાવતા ઉમેદવારો ઓફિસીયલ વેબસાઇટ પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની તારીખ

અરજી કરવાની શરૂઆત02 ડિસેમ્બર 2023
અરજી કરવાની છેલ્લી તારીખ16 ડિસેમ્બર 2023

SPIPA Recruitment 2023 મહત્વની લિંક

અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિસીયલ જાહેરાત માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top