SSC CPO Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 4187+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર, પગાર ₹ 1,12,400 સુધી

SSC CPO Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા 4187+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર, પગાર ₹ 1,12,400 સુધી

SSC CPO Recruitment 2024: કર્મચારી પસંદગી મંડળ દ્વારા 4187+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

SSC CPO Recruitment 2024 | કર્મચારી પસંદગી મંડળ ભરતી 2024

સંસ્થાકર્મચારી પસંદગી મંડળ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ28 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ssc.nic.in/

પોસ્ટનું નામ:

કર્મચારી પસંદગી મંડળ દ્વારા સબ ઇન્સ્પેકટર એટલે કે SI ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 4187 છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

SSCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ રૂપિયા 35,400 થી લઇ 1,12,400 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 20 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

પસંદગી પ્રક્રિયા:

કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • શારીરિક કસોટી
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

SSCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ssc.nic.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top