Vidhyut Sahayak Bharti 2024 : ગુજરાતમાં વિદ્યુત સહાયકની મોટી ભરતી, પગાર 45,000 થી શરૂ

Vidhyut Sahayak Bharti 2024

Vidhyut Sahayak Bharti 2024 : ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. ગુજરાતમાં વિદ્યુત સહાયક ભરતીની બમ્પર ભરતી બહાર પડી છે. સત્તાવાર નોટિફિકેશન પ્રમાણે GUVNLની પેટા કંપની GETCO, DGVCL, MGVCL, UGVCL, PGVCLમાં વિદ્યુત સહાયકની ભરતી કરવામાં આવશે. વિદ્યુત સહાયક ભરતી માટે ઇચ્છુક ઉમેદવારો અને લાયકાત ધરાવનારા પાસે સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પદ્ધતિ સહિતની અન્ય મહત્વની જાણકારી તમને આ આર્ટીકલ વાંચ્યા બાદ ચોક્કસથી મળી જશે.

Vidhyut Sahayak Bharti 2024 | ગુજરાત વિદ્યુત સહાયક ભરતી માહિતી

સંસ્થાદક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ
પોસ્ટવિદ્યુત સહાયક (જુનિયર ઈજનેર – ઈલેક્ટ.
કુલ જગ્યા394
અરજી કરવાની શરુઆતની તારીખ12/03/2024
અરજી કરવાની છેલ્લી તારીખ01/04/2024
અરજી મોડઓનલાઇન
ઓફિસિયલ વેબસાઇટhttps://www.dgvcl.com/

ગુજરાત વિદ્યુત સહાયક ભરતી ખાલી જગ્યાઓ

  • GETCO : 207
  • DGVCL : 78
  • MGVCL : 28
  • UGVCL : 28
  • PGVCL : 53
  • કુલ : 394

શૈક્ષણિક લાયકાત

GEB દ્વારા બહાર પાડેલી જાહેરાત પ્રમાણે વિદ્યુત સહાયકની પોસ્ટ માટે ઉમેદવારો BE ઇલેક્ટ્રીકલ અને BTech ઇલેક્ટ્રીકલમાં ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન અરજી 12/03/2024 થી શરૂ થાય છે
  • ઓનલાઈન અરજીઓ 01/04/2024 ના રોજ સમાપ્ત થશે

વિદ્યુત સહાયક ભરતી અરજી કેવી રીતે કરવી ?

લાયકાત ધરાવનારા પાસે સંસ્થા દ્વારા અરજીઓ મંગાવી છે. સત્તાવાર જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર વિદ્યુત સહાયક ભરતી માટે https://www.dgvcl.com/ ઓફિસિયલ વેબસાઇટ પર અરજી કરો.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top