Kuvarbai Nu Mameru Yojana 2024 : સરકાર દીકરીના મામેર સમયે આપસે સહાય, કન્યાને 12,000 ની સહાય મળશે, અહીંથી અરજી કરો
Gujarat Kuvarbai Nu Mameru Yojana 2024 : ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દિકરીઓના કલ્યાણ માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરું યોજનાનો સમાવેશ થાય છે. આ લગ્ન સહાય યોજના દ્વારા ગરીબ પરિવારોને સિધી આર્થિક રીતે મદદરૂપ થવાના ઉદ્દેશ રહેલો છે. લગ્ન કરેલી દીકરીઓને DBT (Direct Benefit Transfer) દ્વારા સીધી એમના બેંક ખાતામાં સહાય … Read more