Tar Fencing Yojana 2023: ખેડૂતો માટે પોતાના ખેતર આજુબાજુ કાંટાળી તારની વાડ બનાવવા માટે સહાય યોજના, અરજી પ્રકાર ઓનલાઈન
Tar Fencing Yojana 2023 : તાર ફેન્સીંગ યોજના : ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે સ્થાનિક ખેડૂતોના પાક પર વન્ય પ્રાણીઓ અને ઢોરની નકારાત્મક અસરને અટકાવવા માટે તાર ફેન્સીંગ યોજના (Tar Fencing Yojana Gujarat) રજૂ કરી છે. 08/12/2020 થી, આ ઠરાવ અમલમાં મૂકવામાં આવ્યો છે. Tar Fencing Yojana 2023 | તાર ફેન્સીંગ યોજના વિગત યોજનાનું નામ તાર ફેન્સીંગ …