જો તમને પૈસાની જરૂર હોય, ઓનલાઈન લોન લેવી હોય, તો ગુગલ પે આપે છે ₹ 15000 સુધીની લોન અહીં થી લોન મેળવો

Google Pay Instant Loan 15000

Google Pay Instant Loan 15000 : જો તમને પૈસાની જરૂર હોય, ઓનલાઈન લોન લેવી હોય, લાંબા સમયથી બેંકમાંથી લોન લઈને કંટાળી ગયા હોવ, બેંકમાંથી લોન મળી નથી, તો હવે તમે Google Pay એપ Google દ્વારા સરળતાથી ₹15000ની લોન મેળવી શકો છો. Google Pay તેના ગ્રાહકો માટે એક સારી લોન સુવિધા લાવ્યું છે, તમે 5 મિનિટમાં લોન એપ્લાય કરી શકો છો, લોનના પૈસા તરત જ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જાય છે

Google Pay Instant Loan 15000 | ગુગલ પે લોન 2024 માટે કેટલો સમયગાળો

Google Pay Instant Loan 15000 : નાના વેપારીઓ માટે Google Pay શરૂ કરવામાં આવ્યું છે આ વ્યક્તિગત લોન માટે તમામ લોકો ને સરળતાથી ₹ 15000 સુધીની લોન લઈ શકે છે. તમારે ₹111નો હપ્તો એવો પડશે. મહિને લોન 7 દિવસથી 12 મહિનાના સમયગાળામાં ચૂકવી શકાય છે.

Google Pay લોન માટે દસ્તાવેજો જોવે

 • તમારી પાસે આધાર કાર્ડ
 • તમારી પાસે PAN કાર્ડ
 • તમારી પાસે બેંક ખાતું
 • મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરવો જરૂરી છે.
 • Google Pay એકાઉન્ટ હોવું આવશ્યક છે
 • કોઈપણ બેંકમાંથી ડિફોલ્ટર ન હોવો જોઈએ

Google Pay Instant Loan 15000 2024 વ્યાજ  જાણો

 • Buddy Loan: 11.99% p.a. થી શરૂ થાય છે
 • HDFC Bank: 7.99% p.a. થી શરૂ થાય છે
 • ICICI Bank: 8.49% p.a. થી શરૂ થાય છે
 • Kotak Mahindra Bank: 8.50% p.a. થી શરૂ થાય છે
 • Bajaj Finserv: 9.99% p.a. થી શરૂ થાય છે

Google પર લોન અરજી કરવાની પ્રક્રિયા:

પગલું-1: Google Pay Business App ડાઉનલોડ કરો

 • Google Play Store ખોલો અને “Google Pay Business” શોધો.
 • એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
 • તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.

પગલું-2: લોન શોધો અને પસંદ કરો

 • Google Pay હોમ સ્ક્રીન પર, “લોન” વિભાગ પર જાઓ.
 • “ઑફર્સ” વિકલ્પ પર ક્લિક કરો.
 • તમારી જરૂરિયાત મુજબ લોન પસંદ કરો અને “ગેટ સ્ટાર્ટ” પર ક્લિક કરો.

પગલું-3: લેન્ડિંગ પાર્ટનર સાથે જોડાઓ

 • તમને લેન્ડિંગ પાર્ટનરની વેબસાઇટ પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
 • Google એકાઉન્ટનો ઉપયોગ કરીને લોગ ઇન કરો.
 • વ્યક્તિગત વિગતો સાથે લોન એકાઉન્ટ બનાવો.

પગલું-4: લોન ઓફર 

 • અંતિમ લોન ઓફરની સમીક્ષા કરો.
 • લોન એગ્રીમેન્ટ ઇ-સાઇન કરો.

પગલું-5: KYC દસ્તાવેજો અપલોડ કરો

 • ઓળખ અને સરનામાંના પુરાવા તરીકે KYC દસ્તાવેજો અપલોડ કરો.

પગલું-6: ઓટો ડેબિટ સેટ કરો

 • હપ્તા ભરવા માટે બેંક ખાતું પસંદ કરો.
 • નેટ બેન્કિંગ અથવા એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને ઓટો ડેબિટ સેટ કરો.

પગલું-7: લોન અરજી સબમિટ કરો

 • બધી માહિતી ફરીથી ચકાસો.
 • લોન અરજી સબમિટ કરો.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top