Farmer Registry Gujarat: ફાર્મર આઈડી રજીસ્ટ્રેશન ક્યાં કરાવવું, જુઓ જરૂરી ડોકયુમેન્ટની માહિતી
Farmer Registry Gujarat: ગુજરાત સરકાર દ્વારા હવે દરેક ખેડૂત મિત્રો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જેમાં હવે દરેક ખેડૂતોમિત્રો એ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત કરવામાં આવ્યુ છે. Farmer Registry Gujarat ગુજરાત સરકાર દ્વારા ખેડૂત નોંધણી રજીસ્ટ્રેશન કરવા માટે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભાર્થી છે તેઓને ફરીજીયાત કરવામાં આવેલ છે કે તેઓ તેમના ગામના … Read more