PhonePe Loan 2024 | ફોન પે લોન વ્યાજ ફ્રી લોન આપે છે

PhonePe Loan In 2024 : મિત્રો આજના સમયમાં પર્સનલ લોન મેળવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે બેંક દ્વારા લોન લેવા માટે ઘણીવાર ધક્કા ખાવા પડતા હોય છે તેમ છતાં પણ સીબીલ સ્કોર જામીનના ડોક્યુમેન્ટ અન્ય મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ આધાર પુરાવા ઘણા બધા દસ્તાવેજો ની જરૂરત પડતી હોય છે આ સિવાય લોન એપ્રુવલ થઈ ગયા બાદ પણ વધારે વ્યાજ વસૂલવામાં આવતું હોય છે.

પરંતુ Phonepe લોન માધ્યમથી તમે નાણાકીય મદદ મેળવી શકો છો એ પણ ઓછા વ્યાજ દર એ આજના આર્ટીકલમાં અમે તમને ફોન પે દ્વારા પર્સનલ લોન લેવા માટેની સંપૂર્ણ પ્રક્રિયા તેમજ દસ મિનિટમાં લોન કેવી રીતે મેળવી શકો છો અરજી પ્રક્રિયા અગત્યના ડોક્યુમેન્ટ તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ આર્ટીકલને અંત સુધી વાંચ્યો જેથી તમે આ અંગે તમામ વિગતો સરળતાથી મેળવી શકો

PhonePe શું છે.?

PhonePe ઓનલાઈન પૈસાની લેવડ દેવડ કરવા માટેની એપ્લીકેશન છે, તમે PhonePe નાં માધ્યમથી મોબાઇલ રિચાર્જ, કોઈ પણ વસ્તુનો બિલ, અને કોઈની પણ પાસેથી પૈસા મંગાવી શકો છો અને મોકલી શકો છો, અને સાથે સાથે એ UPI સિસ્ટમ પણ આપે છે. જેનાથી જીવન સરળ બની જાય છે. PhonePe એ ૧૪૦ થી પણ વધારે બેંકો સાથે સાઝેદારી બનાવી રાખી છે. આ એપ્લીકેશનને આખા દેશમાં લગભગ બધા જ લોકો ઉપયોગ કરે છે. પ્લે સ્ટોર પર એના ૧૦૦ મિલિયનથી પણ વધારે ડાઉનલોડ છે તો તમે અંદાજો એનાથી લગાવી શકો.

PhonePe લોન કેવી રીતે આપે છે.?

  મિત્રો હું તમને એક વાત જણાવી દઉં કે PhonePe તમને લોન બિલકુલ આપતું નથી. તમે વિચારશો કે આ શું? તો હાં આ વાત તદન સાચી છે. PhonePe એ Flipkartની સાથે સાઝેદારી બનાવી રાખી છે, એનો મતલબ એ છે કે PhonePeતમને બધાને Flipkartનાં માધ્યમથી લોન આપે છે. આ લોન છે શું અને તમને કેવીરીતે આપે છે?

ફોન પે કેટલાં રૂપિયા સુધી લોન આપે છે?

 મિત્રો કોઈ પણ લોન કંપની અથવા લોન એપ્લીકેશનથી લોન લેવા પહેલાં એ કેટલાં સુધી લોન આપે છે એની જાણકારી જરૂર મેળવી લેવી. વાત કરીએ PhonePe loan ની તો તમને અહીંથી ૫,૦૦૦ થી લઈને ૫૦,૦૦૦ રૂપિયા સુધીનો લોન સરળતાથી મળી જાય છે. PhonePeથી લોન કેટલા દિવસ માટે મળે છે? મિત્રો તમે કોઈ પણ લોન કંપની અથવા લોન એપ્લીકેશનથી loan લઇ રહ્યાં છો તો તમને એ જરૂર ખબર હોવી જોઈએ કે એ કેટલા દિવસ સુધી આપે છે, અને એ લોન પાછો ચુકવવા માટે કેટલો સમય આપે છે. અહીં વાત કરીએ PhonePeની તો તમને એ લોન ૪૫ દિવસ માટે વ્યાજ ફ્રી આપે છે. અને ઓછામાં ઓછા ૪ મહિના અને વધારેમાં વધારે ૧૨મહિના માટે લોન આપે છે.

PhonePe Loan પર કેટલું વ્યાજ વસુલ કરે છે?

PhonePe Loan કોઈ પણ કંપની પાસેથી લોન લેતા પહેલા તમારે એ જાણવું ખુબજ જરૂરી છે કે એ કંપની લોન ઉપર કેટલું વ્યાજ વસુલ કરે છે. તમને જાણીને ખુબજ ખુશી મળશે કે ફોન પે વ્યાજ ફ્રી લોન આપે છે એ પણ ૪૫ દિવસ માટે એનો ઉપયોગ વ્યાજ ફ્રી કરી શકો છો.

શું ફોન પે પર્સનલ લોન આપે છે?

 PhonePe Loan મિત્રો તમે વિચાર શો કે શું PhonePe પર્સનલ લોન આપે છે? તમને એક વાત જણાવી દઉં કે PhonePe પર્સનલ લોન જ આપે છે પણ એનો ઉપયોગ તમે કોઈ પણ જગ્યા પર કરી શકો છો.

PhonePe EMI loan?

 ઘણા મિત્રોનાં મનમાં જરૂર આવી રહ્યું હશે કે PhonePe EMI લોન તો આપતું જ હશે, તો હાં PhonePe EMI લોન આપે છે. આ એક પ્રકારનો EMI લોન જ છે, જેને તમે સરળતાથી લઇ શકો છો.

PhonePe લોનનાં ફીચર્સ કયા કયા છે?

  • આ ૧૦૦% ઓનલાઈન છે, તમને કોઈ પણ જગ્યાએ જવાની જરુર નથી.
  • આ તમને વ્યાજ મુક્ત લોન આપે છે.
  • PhonePeતમને ઓછા ડોક્યુંમેન્ટ પર લોન આપે છે.

PM Aadhar Card Loan 2024: માત્ર 5 મિનિટમાં ઘરે બેઠા મેળવો આધાર કાર્ડ પર રૂ. 50 હજાર ની લોન, આ રીતે કરો અરજી

 ફોન પે  થી જ લોન કેમ લેવો ?

 મિત્રો તમારાં મનમાં એવું આવતું હશે કે PhonePe થી જ લોન કેમ લેવો. ઘણી બધી એપ્લીકેશન ઓનલાઈન લોન આપે છે તો PhonePeથી જ લોન કેમ લેવો

  1. PhonePe તમને વધારે રકમ આપે છે.
  2. આ તમને EMI લોન આપે છે.
  3. ફોન પે તમને વધારે દિવસો માટે લોન આપે છે.
  4. PhonePe તમને વ્યાજ મુક્ત લોન આપે છે.
  5. લોન આપતા સમયે ખુબ જ ઓછા ડોક્યુમેન્ટ માંગે છે.
  6. ફોન પે આખા ભારતમાં લોન આપે છે.
  7. PhonePe તમને તરત જ તમારા બેંકના ખાતામાં લોન આપે છે.
  8. ફોન પે તમને ઝડપથી લોન સેવા આપે છે.
  9. આ બિલકુલ ૧૦૦% ઓનલાઈન છે. તમને કોઈ પણ જગ્યાએ ઓફલાઈન જવાની જરૂર નથી.

ફોન પે લોનનો ઉપયોગ તમે ક્યાં ક્યાં કરી શકો છો?

  • આ લોનનો ઉપયોગ તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા કે શોપિંગ કરવા કરી શકો છો.
  • આ લોનનો ઉપયોગ તમે તમારા ધંધામાં કરી શકો છો.
  • આ લોનનો ઉપયોગ તમારું ઘર બનાવવા માટે કરી શકો છો.

PhonePe થી લોન લેવાની Eligibility ?

  • તમે ભારતના નાગરિક હોવા જોઈએ.
  • તમારી ઉમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધારેમાં વધારે ૫૯ વર્ષની હોવી જોઈએ.
  • તમારી પાસે દર મહીને કમાવા માટેનો એક રસ્તો હોવો જોઈએ.

ફોન પે થી લોન લેવા માટે કયા ડોક્યુમેન્ટ લાગશે?

  1. ID પ્રૂફ (પેન કાર્ડ, આધાર કાર્ડ, વોટર ID)
  2. Address Proof ( આધાર કાર્ડ, પાસપોર્ટ, વોટર ID)

Google Pay Business Loan 2024 : ગૂગલ પે તરફથી માત્ર ₹111 ના હપ્તામાં ₹15000 ની લોન, આ રીતે અરજી કરો

PhonePeથી લોન કેવી રીતે મેળવશો?

  • સૌથી પહેલા PhonePe પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લો.
  • તમારો નંબર નાખીને રજીસ્ટર કરી લો.
  • તમારું બેંકનું ખાતું ફોન પે સાથે જોડી ડો.
  • તમને એક બીજી એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે.
  • હવે તમારે એ જ નંબરથી રજીસ્ટર એમાં પણ કરવાનું છે જે નંબરથી PhonePeમાં રજીસ્ટર કર્યું છે.
  • હવે તમારે Flipkart એપ્લીકેશનને ખોલવાનું છે.
  • ખોલ્યા બાદ Flipkart પે લેટરને ચાલુ કરી દેવું છે.
  • એ પછી તમારા ડોક્યુમેન્ટ એમાં અપલોડ કરી દેવાનાં છે.
  • હવે તમને એમાં એક લીમીટ મળશે.
  • હવે તમારે તમારી ફોન પે એપ્લીકેશન ખોલવાની છે.
  • તમારે ફોન પે માં MY Money પર ક્લિક કરવાનું
  • હવે તમે આ લોનનો ઉપયોગ કરી શકો છો.

Google Pay Instant Loan : જો તમને પૈસાની જરૂર હોય, ઓનલાઈન લોન લેવી હોય, તો ગુગલ પે આપે છે ₹ 15000 સુધીની લોન અહીં થી લોન મેળવો

PhonePe Loan Repayment કેવી રીતે કરવાનું?

મિત્રો તમારે ફોન પે લોન Repayment કરવું છે, મતલબ તમારે લોન પાછો આપવો છે, તો તમારે ફોન પે એપ્લીકેશનને ખોલવાનું છે એમાં તમારે લોન Repaymentનું ઓપ્શન મળશે એનાં પર ક્લિક કકરીને Repayment કરી શકો છો. અને હા તમે કોઈ બીજી કંપનીથી લોન લીધી હોય તો એ પણ Repayment કરી શકો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top