આજે આપણે આર્ટીકલ દ્વારા જાણીશું કે Niradhar Vrudh Sahay Yojana Gujarat (નિરાધાર વૃદ્ધ સહાય યોજના) હેઠળ વૃદ્ધને કેટલી સહાય મળવાપાત્ર થશે? ગુજરાત સરકાર દ્વારા વૃધ્ધોને આર્થિક રીતે સહાય મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ ગુજરાત સરકારે નિરાધાર વૃદ્ધોને દર મહિને 750/- રૂપિયાથી લઈને 1000/- સુધી આપે છે.
Niradhar Vrudh Sahay Yojana Gujarat 2024 (નિરાધાર વૃદ્ધ પેંશન સહાય યોજના)
યોજનાનું નામ | નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોના સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થીઓ -1 | જે વૃદ્ધને 21 વર્ષ કે તેનાથી વધુ વર્ષ નો ઉંમર ધરાવતો પુત્ર ન હોવો જોઈએ |
લાભાર્થી – 2 | દિવ્યાંગ અરજદારની ઉંમર ૪૫ વર્ષ કે તેનાથી વધુ હોવી જોઈએ અથવા દિવ્યાંગતા ૭૫% થી વધુ ધરાવતી હોવી જોઈએ |
કોના દ્વારા અમલમાં મુકવામાં આવેલું છે (Launched By) | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા |
અમલીકરણ તારી (Launched Date) | તારીખ: ૦૧/૦૪/૧૯૭૮ |
મળવાપાત્ર સહાય | 750/- થી 1000/- રૂપિયા |
અરજી કરવાની પ્રક્રિયા | ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી Online |
ઓફીસીઅલ વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટેની પાત્રતા (Eligibility)
ગુજરાત રાજ્યમાં સ્થાપિત નિરાધાર વૃધ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય ખાતા દ્વારા નિરાધાર હું તો માટે Niradhar Vruddho ane Niradhar Apango na Nibhav Mate Nanakiy Sahay યોજના અમલમાં મુકવામાં આવેલ છે આ યોજના હેઠળ જરૂરી પાત્રતા નીચે મુજબ જણાવેલી છે જો આ પાત્રતા ધરાવતા હોય તો જ તમે આ યોજના માટે લાભ લઇ શકો છો:
- ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી નિરાધાર વૃધ્ધો અને નિરાધાર અપંગોને આર્થિક સહાય યોજના એ ગુજરાતરાજ્યમાં તારીખ 01/04/1978 થી અમલમાં છે.
- અરજી કરનારવ્યક્તિની 21 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો હોવો જોઈએ.
- જો અરજી કરનાર વ્યક્તિએ દિવ્યાંગ હોય તો તેમની ઉંમર ૪૫ વર્ષ થી વધુ અને દિવ્યાંગતા એ 75% ધરાવતી હોવી જોઈએ.
- જો અરજી કરનાર વ્યક્તિનો પુત્રો 21 વર્ષ એટલે કે ભૂખ હોય પરંતુ તેને માનસિક અસ્થિર હોય જેવી કે કેન્સર જેવા ગંભીર રોગોથી પીડાતો હોય તો તે હોય પણ તે અરજી કરનાર વ્યક્તિ એ આ યોજનાનો લાભ લઇ શકે છે અને આર્થિક સહાય મેળવી શકે છે.
- આ યોજના માટે અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછા દસ વર્ષ કે તેનાથી વધુ ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ કરતો હોવો જોઈએ તે જરૂરી છે.
નિરાધાર વૃધ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા (Income Limit)
ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે નિયામક સમાજ સુરક્ષા ખાતા દ્વારા એક આવકની મર્યાદા નક્કી કરવામાં આવેલી છે.
આ યોજનાનો લાભ લેવા માટે જે અરજી કરનાર વ્યક્તિ ની વાર્ષિક આવક શહેરી વિસ્તાર માટે દોઢ લાખ રૂપિયા (1,50,000 RS/-) અને જો ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરનાર વ્યક્તિ રહેતો હોય તો તેમણે એક લાખ વીસ રૂપિયા (1,20,000/-) થી વધુ ન હોવી જોઈએ જો વધુ હોય તો તે આ યોજના માટે અરજી કરી શકતો નથી.
ASD યોજનામાં લાભ શુ મળે? (Benifits)
નિરાધાર વૃદ્ધ સહાય યોજના માં અરજી કરનાર વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષથી લઈને ૭૪ વર્ષ કે તેનાથી વધુ હોય તો તેમને દર વર્ષે 750/- રૂપિયાથી લઈને હજાર રૂપિયા (1000/- RS) સુધી સહાય મળવાપાત્ર થશે.
આમ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી દર મહિને સહાયે અરજી કરનાર વ્યક્તિના બેંક ખાતામાંડી.બી.ટી. દ્વારા દર મહિને જમા કરાવવામાં આવે છે.
Gujarat Viklang pension yojana(ASD) યોજના એટલે કે નિરાધાર અપંગોના નિભાવ માટે આ યોજના ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે આ યોજના હેઠળ લાભાર્થીઓને ૪૫ વર્ષથી વધુ અને 75% દિવ્યાંગ ધરાવતો હોવો જોઈએ. તો તેમને આ યોજના હેઠળ દર મહિને 750/- રૂપિયા મળવાપાત્ર થશે.
નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો (Reqired Documents)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી દસ્તાવેજો નું લીસ્ટ નીચે મુજબ આપેલી છે:
- અરજી કરનાર વ્યક્તિનો ઉંમર દર્શાવતો પુરાવો જેમકે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (Living Certificate) અથવા જન્મ તારીખનો દાખલો, અથવા કોઈ પણ પ્રકારનો મેડિકલ સર્ટિફિકેટ જેનાથી તેમની ઉંમર સાબિત થતી હોય.
- આધાર કાર્ડ (Aadhar Card)
- લાભાર્થી john deere ધરાવતો હોય તેવી વ્યવસ્થા ધરાવતું નું પ્રમાણપત્ર જેને સીવીલ સર્જનનું સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે.
- આવકનું પ્રમાણપત્ર (income Certificate)
- જો અરજી કરનાર વ્યક્તિની 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો પુત્ર હોય તો તેને શારીરિક રીતે અપંગ હોય તો અપંગતા ની ટકાવારી દર્શાવતું પ્રમાણપત્ર.
- જોડે વ્યક્તિને 21 વર્ષ કે તેનાથી વધુ ઉંમરનો એટલે કે પુખ્ત વયનો પુત્ર ન હોય તો તેનું પ્રમાણપત્ર.
- બેંક પાસબુકની પ્રથમ પાના ની ઝેરોક્ષ.
Vrudh Pension Yojana Form PDF Download | Niradhar Vrudh Sahay Yojana Gujarat Form
નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય યોજના નું ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરો અને તમે તેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તેમની ઝેરોક્ષ કરાવીને તમે ઓનલાઇન ઓફલાઈન પણ આ યોજનાનો લાભ લઇ શકો છો.
નિરાધાર વૃદ્ધ સહાય યોજના અરજીપત્રક ક્યાંથી મળશે?
નિરાધાર વૃધ્ધ સહાય યોજના અરજીપત્ર કે ગુજરાત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. નીચે આપેલ કચેરીઓની લેખ પરથી તમે આ યોજના માટેનું અરજી પત્રક વિનામૂલ્યે મેળવી શકો છો.
- જિલ્લા કલેક્ટર કચેરી.
- પ્રાન્ત કચેરી.
- તાલુકા મામલતદાર કચેરી તેમજ જન સેવા કેન્દ્ર.
- ગ્રામ પંચાયત કેન્દ્રના V.E.C કો. ઓપરેટર પાસેથી તમે Digital Gujarat online Portal પર જઈને તમે ઓનલાઇન અરજી કરી શકીએ છીએ.
વૃદ્ધ પેન્શન યોજના અરજી મજૂર કરવાની સત્તા કોને છે?
નિરાધાર વૃદ્ધ સહાય યોજના અથવા વૃદ્ધ પેન્શન યોજનાઓ ની અરજી મંજુર કરવાની સત્તા એ જિલ્લાઓના તાલુકા મામલતદારો આ યોજનાની અરજી મંજૂર તેમજ ના મંજુર કરવાની સત્તાવાર સોંપવામાં આવેલી છે.
Vrudh Pension Sahay Yojana Online Helpline Number (હેલ્પલાઈન નંબર)
વૃદ્ધ પેન્શન યોજના માટેનું હેલ્પલાઇન નંબર તેમજ તેમનો એડ્રેસ નીચે મુજબ આપેલું છે:
એડ્રેસ (Address): નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી બ્લોક-નં-૧૬, ભોય તળિયે, ડૉ.જીવરાજ મહેતા ભવન, સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦ ગુજરાત (ઇન્ડિયા).
સંપર્કો ફોન (Phone Number): +૯૧ ૭૯૨૩૨ ૫૬૩૦૯
અધિકૃત વેબસાઇટ | અહિ ક્લિક કરો |
Home Page | અહિ ક્લિક કરો |
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
વૃદ્ધ સહાય યોજનાનો લાભ લેવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
વૃદ્ધ પેન્શન યોજના માટે https://www.digitalgujarat.gov.in પર અરજી કરવાની હોય છે.
Vrudh Sahay Yojana Gujarat Form માં કેટલી સહાય મળે છે?
વૃદ્ધ સહાય યોજનામાં દર મહીને રૂપિયા 1000/- અને 80 વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા લાભાર્થીઓને 1250/- મળવાપાત્ર થાય છે.
વૃદ્ધ સહાય યોજના ફોર્મ pdf ક્યાં ભરી શકાય છે?
વૃદ્ધ સહાય યોજના ઓનલાઈન ફોર્મ ગ્રામ્ય વિસ્તાર ખાતે VCE પાસેથી અને તાલુકામાં નજીકની મામલતદાર કચેરી ખાતેથી ઓનલાઈન અરજી કરી શકાય છે.
Vrudh Pensan Yojana PDF Gujarat નો લાભ લેવા માટે કેટલી વયમર્યાદા નક્કી થયેલી છે?
વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ 60 વર્ષ કે તેથી વધુ વયના પાત્રતા ધરાવતા નાગરિકોને મળવાપાત્ર છે.