SBI Balance Check 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં તમારું ખાતું છે તો આવી રીતે ચેક કરો બેલેન્સ માત્ર 20 સેકન્ડ માં, ખૂબ જરૂરી માહિતી

SBI Balance Check 2024 : તમારું ખાતું SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા માં છે તો તમે ઘરે બેઠા બેંક ની બધી સુવિધા પ્રાપ્ત શકો છો. જેમા એકાઉન્ટ બલેન્સ ચેક કરવું, બીજા એકાઉન્ટ મા ટ્રાન્સફર કરવું, રિચાર્જ, બીલની ચૂકવણી વગેરે. બેંક પોતાની એપ્લિકેશન, વેબસાઈટ અને ટોલ ફ્રી સુવિધા ગ્રાહકો માટે પ્રદાન કરે છે. આજે આ પોસ્ટ દ્વારા આપણે આજે SBI એકાઉન્ટ બેલેન્સ ચેક કઈ રીતે કરવું તેના વિશે માહિતી મેળવીશું. આ પોસ્ટ દ્વારા આપણે મોબાઇલ નબરની મદદ થી બેંક બેલેન્સ ચેક કરવાની રીતે જાણીશું. ત્યાર પછી ઓફલાઇન અને ઓનલાઇન બલેન્સ ચેક કરવાની રીતો જાણીશું.

SBI Balance Check 2024 | State Bank of India Balance Check 2024

બેંક નું નામસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક નંબર09223766666
મેસેજ દ્વાર બેલેન્સ ચેક09223766666
વેબસાઇટ દ્વારા ચેકhttps://www.onlinesbi.com
એપ દ્વારા બેંક ચેકYono App

મિસ્ડ કોલ દ્વારા બેલેન્સ ચેક:

તમે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડેલો રજીસ્ટર મોબાઇલ નબર પર બેંક ના નબર 09223766666 પર મિસ્ડ કોલ કરીને તમે તમારું બેંક બેલેન્સ ચેક કરી શકો છો. આ પ્રક્રિયા નીચે આપેલ મુજબ છે

  • તમે તમારા બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર મોબાઈલ નબર દ્વારા બેંક નબર 09223766666 પર ફોન કારો
  • બે વખત રીંગ વાગ્યા બાદ તમારો કોલ ઓટોમેટિક કપાઈ જશે
  • થોડી વાર પછી તમારા મોબાઈલ મા SMS આવશે. જેમા તમારા એકાઉન્ટમા ઉપસ્થિત બેલેન્સ ની જાણકારી ઉપલબ્ધ હશે.
  • SBI બેંક ના આવેલા મેસેજ માં તારિખ, સમય અને એકાઉન્ટ નબર બાદ જ તમારાં એકાઉન્ટ બેલેન્સ ની જાણકારી હોય છે

મેસેજ દ્વાર બેલેન્સ ચેક:

તમે તમારા બેંક એકાઉન્ટ સાથે જોડેલા રજીસ્ટર મોબાઈલ નબર પર મેસેજ મોકલીને પણ બેલેન્સ ચેક કરી શકો છો. મેસેજ મૂકવાનો નબર 09223766666 છે

આ નંબર પર મેસેજ મોકલીને તમે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો

SBI વેબસાઇટ દ્વારા પણ ચેક કરી શકો છો બેલન્સ:

તમે પોતાના એકાઉન્ટ સાથે નેટબેન્કિંગ લીધેલી છે તો તમે Sbi વેબસાઇટ મા લોગઇન કરીને પણ તમે તમારું બેલેન્સ એકાઉન્ટ ચેક કરી શકો છો.એકાઉન્ટ સંબધિત અન્ય ડિટેઈલ પણ તમે ચેક કરી શકો છો. નીચે મુજબ જણાવેલ છે

  • SBI ની વેબસાઇટ પર લોગઇન કરો. તેની લીંક https://www.onlinesbi.com/ છે
  •  પર્સનલ બેન્કીગવાળા સેક્શનમા લૉગઇન બટન પર ક્લીક કરો
  • બીજા સ્ટેપ મા continue to Login પર કલીક કરો.
  • પોતાના યુઝરનેમ અને પોસવર્ડની મદદ થી લોગઇન કરો
  • પ્રોફાઈલ ટેબમાં Account Summary નુ ઓપ્સન દેખાશે
  • તેમા check here balance ના બટન પર ક્લીક કરો
  • તેમા તમે એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકો છો

SBIVR YONO APP દ્વારા તમે એકાઉન્ટ બેલેન્સ અને હિસ્ટ્રી જોઈ શકો છો 

SBI એ તેમના ગ્રાહકો ને મોબાઈલ માધ્યમ થી સુવિધા મળે તે માટે બેંક YONO એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા તમે બેંક બેલેન્સ, પાસબુક,  ટ્રાન્જેક્શન ની હિસ્ટ્રી અને પ્રસનલ ડીટે ઇલ જોઇ શકો છો. તેની રીત નીચે મૂજબ છે.

  • મોબાઇલ ના Playstore તથા Appstore માંથી Yono એપ ડાઉનલોડ કરો
  • તમને View balance ઓપ્સન જોવા મળશે. તેના બટન પર ક્લીક કરો
  • પોતાના 6 ડિજિટલની MPIN કે User ID અને password દ્વારા લોગીન કરો તમે ફેસ id અને ફિંગરપ્રીન્ટ લોગીન કરવા ઉપયોગ કરી શકો છો
  • આ પ્રકરીયા પૂરી કર્યા બાદ તમે લોગીન થઈ જશો અને તમને તમારી બેંક એકાઉન્ટ નુ બેલેન્સ તમારી yono એપ દ્વારા તમને સ્કીન પર દેખાડવામાં આવશે

મેસેજ સર્વિસ એક્ટીવ કરવાની રિત

મિસ્ક કોલ અથવા મેસેજ સેવવાનો લાભ લેવા માટે તમારો મોબાઇલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે રજિસ્ટર હોવો જોઇએ. તમારો મોબાઇલ નબર રજીસ્ટર નથી તો પેલા તેને રજીસ્ટર કરવો પડે. તમે 917208933148 મેસેજ મોકલીને આ પ્રક્રિયા પુરી કરી શકો છો અને બેંક મા જઈને પણ તમે નબર રજીસ્ટર કરાવી શકો છો

SBI મા પોતાનો મોબાઇલ નંબર રજીસ્ટડ કરાવાની રીત

  • પોતાના મોબાઈલ મા મેસેજ મા ટાઈપ કરો REG account namber. જેમ કે REG 123456789
  • તેને SBI નબર 917208933148 પર મેસેજ મોકલો
  • જો તમારા મોબાઈલ નબર SBI ડેટાબેઝમા છે તો આ રજિસ્ટેશન ની પ્રક્રિયા પુરી થશે. જેના પછી તમે તમારા એકાઉન્ટ ની સેવાઓ નો ઉપયોગ કરી શકશો

SBI ની વેબસાઇટ પર જવા માટે લીંક:

SBI ની વેબસાઇટ લીંકઅહી ક્લીક કરો
Home PageSarkari Gujarat

Leave a Comment