ખેડુત ને મળશે ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી, અહીં થી અરજી કરો

Farmers will get free jatka machine 15000 rupees subsidy, apply here

ખેડુતને મળશે ફ્રી ઝટકા મશીન 15000 રૂપિયા સબસીડી ગુજરાત સરકાર ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આઇ ખેડૂત પોર્ટલ દ્વારા સોલાર ઝટકા મશીન સહાય યોજના ચલાવે છે. આ યોજના હેઠળ, ખેડૂતોને સોલાર પાવર યુનિટ/કીટ ખરીદવા માટે ₹15,000/- સુધીની નાણાંકીય સહાય મળી શકે છે.

ઝટકા મશીન સબસીડી અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો:

  1. ખેડૂતનો આધાર કાર્ડ
  2. ખેડૂતનો 7/12નો ઉતારો
  3. બેંક ખાતાની પાસબુક
  4. પાસપોર્ટ સાઈઝનો ફોટો

ઝટકા મશીન ખેડૂત યોજનામાં કુલ કેટલી સહાય આપવામાં આવશે

ખેડૂત સહાય યોજનામાં ઝાટકા મશીન માટે સોલર પાવર કીટની ખરીદી માટે ખેડૂત ખાતેદારને કુલ ખર્ચના 50 ટકા અથવા 15000 રૂપિયા કોઈપણ બે માહિતી ઓછું હશે તે ખેડૂતને સહાય આપવામાં આવશે

ઝટકા મશીન સબસીડી યોજનાનો લાભ લેવા માટે:

  1. ખેડૂત ગુજરાતનો ખેડૂત હોવો જરૂરી છે.
  2. ખેડૂત પાસે ખેતીની જમીન હોવી જરૂરી છે.
  3. ખેડૂતે યોજના માટે નિયત ફોર્મ ભરીને અરજી કરવી જરૂરી છે.
  4. ખેડૂતે યોજના માટે નિયત માર્ગદર્શિકાનું પાલન કરવું જરૂરી છે.

ખેડૂત ને સોલાર પાવર કીટ ક્યાંથી મેળવવી

ખેડૂતોને સોલાર પાવર કીટ બજારમાં સારી ગુણવત્તા વાળી પાવર કીટ ખરીદી અને તેમને સોલાર પાવર સપ્લાય થાય તેવી રીતે ખરીદી કરી અને તેમાં જોડવાની રહેશે

ઝટકા મશીન યોજનામાં ખેડૂતને લાભ કેટલો મળશે

  • ખેડૂતની સહાય મેળવવા માટે વધુમાં વધુ 33 હજાર રૂપિયા ખેડૂતને મળવા પાત્ર થશે
  • ઝટકા મશીન યોજના સહાય ફરી ક્યારે મળશે
  • જે ખેડૂત મિત્રોએ એકવાર લાભ લઈ લીધો હોય તો તેમને ફરીવાર લાભ લેવા માટે દસ વર્ષની રાહ જોવી પડશે પછી જેમને સહાય આપવામાં આવશે

ઝટકા મશીન યોજના અરજી કરવાની પ્રક્રિયા:

  1. ઓફિશિયલ વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/) પર જાઓ.
  2. હોમ પેજ પર “યોજનાઓ” પર ક્લિક કરો.
  3. “ખેતીવાડીની યોજનાઓ” સામે “વિગતો માટે અહીં ક્લિક કરો” પર ક્લિક કરો.
  4. “સોલર પાવર યુનિટ/કીટ યોજના” સામે “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  5. સૂચનાઓ વાંચો અને “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?” ની સામે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
  6. “આગળ વધવા ક્લિક કરો” અને ફોર્મમાં તમામ વિગતો ભરો.
  7. અરજી સેવ કરો, કન્ફર્મ કરો, અને પ્રિન્ટ કાઢી લો.
ઓફિશિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top