LIC Kanyadan Policy 2024 : એલઆઈસી કન્યાદાન પોલિસી હેઠળ દીકરીના લગ્ન સમયે મેળવી શકો છો 27 લાખ રૂપિયા, જાણો જરૂરી દસ્તાવેજ અને અન્ય લાભો

LIC Kanyadan Policy 2024

LIC Kanyadan Policy 2024: દેશની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) દરેક વય જૂથના લોકો માટે યોજનાઓ લાવે છે. એલઆઈસી ગ્રાહકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ઘણી યોજનાઓ લાવે છે. તેમાંથી એક યોજના LIC કન્યાદાન પોલિસી છે. આ યોજનામાં રોકાણ કરવું ઘણું ફાયદાકારક છે. આ યોજનાનો ઉદ્દેશ્ય શિક્ષણ અને લગ્ન ખર્ચ માટે નાણાકીય લાભ પ્રદાન કરવાનો છે.

જો તમે તમારી પુત્રીના લગ્ન વિશે ચિંતિત છો, તો Life Insurance Corporation of India તમારા માટે એક એવી યોજના લાવી છે. તમારી ચિંતાઓને દૂર કરી શકે છે. આ LIC કન્યાદાન પોલિસી (LIC Kanyadan Policy) કે જે તમને તમારી પુત્રીના લગ્ન સુધી મોટી રકમ આપી શકે છે. પરંતુ આ માટે તમારે દરરોજ થોડી થોડી બચત કરવી પડશે. આ LIC પોલિસી ખાસ કરીને માત્ર દીકરીઓના લગ્ન માટે શરૂ કરવામાં આવી છે, તેથી પોલિસીને LIC દ્વારા કન્યાદાન પોલિસી નામ આપવામાં આવ્યું છે. ચાલો જાણીએ આ LIC કન્યાદાન પોલિસીની વિશેષતા

LIC Kanyadan Policy 2024 : એલઆઈસી કન્યાદાન પોલિસી

આર્ટિકલનું નામLIC Policy
પોલિસીનું નામLIC Kanyadan Policy
પ્રીમિયમની રકમ121 રૂપિયા પ્રતિદિન
પ્રીમિયમના વર્ષ22
મળવા પાત્ર રકમ27 લાખ
અધિકૃત વેબસાઈટhttps://licindia.in/

એલઆઈસી કન્યાદાન યોજનાની વિશેષતાઓ

  • રોજના 121 બચાવીને લગ્ન સમયે 27 લાખ મેળવી શકાય છે. દરરોજ 151 બચાવો 31 લાખ મેળવી શકાય છે. પરિપક્વતા સુધી દર વર્ષે 50,000 મેળવી શકાય છે
  • પિતાના મૃત્યુના કિસ્સામાં કોઈ પ્રીમિયમ ચૂકવવાનું હોતું નથી
  • આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક 10 લાખ મેળવી શકાય છે. બિન-આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક 5 લાખ મેળવી શકાય છે

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • આવકનું પ્રમાણપત્ર
  • ઓળખનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • યોગ્ય રીતે ભરેલું એપ્લિકેશન ફોર્મ
  • પ્રથમ પ્રીમિયમ ચૂકવણી પદ્ધતિ
  • જન્મનું પ્રમાણપત્ર

LIC Kanyadan Policy પર એક નજર

  • LIC કન્યાદાન પોલિસી 25 વર્ષ માટે લઈ શકાય છે.
  • 22 વર્ષ સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • રોજના 121 રૂપિયા અથવા મહિનામાં લગભગ 3600 રૂપિયા.
  • જો વીમાધારકનું મૃત્યુ અધવચ્ચે થઈ જાય, તો પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં.
  • પોલિસીના બાકીના વર્ષ દરમિયાન દીકરીને દર વર્ષે 1 લાખ રૂપિયા મળશે.
  • પોલિસી પૂર્ણ થવા પર, નોમિનીને 27 લાખ રૂપિયા મળશે.
  • આ પોલિસી વધુ કે ઓછા પ્રીમિયમ માટે પણ લઈ શકાય છે.

LIC Kanyadan Policy 2024 પાત્રતા

આ પોલિસી હેઠળ વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જો તમારી દીકરી એક વર્ષની છે અને તમારી ન્યૂનતમ ઉંમર 30 વર્ષ છે તો તમે પોલિસી લઈ શકો છો. આ LIC કન્યાદાન પૉલિસી (LIC Kanyadan Policy) 25 વર્ષની યોજના છે જ્યારે તમારે 22 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત, આ પોલિસી વિવિધ ઉંમરે પ્રીમિયમ વધારીને આ યોજનાનો લાભ આપે છે.

આ પોલિસી ઓછી અને વધુ આવક ધરાવતા લોકો માટે ફાયદાકારક છે. આમાં, નિશ્ચિત આવક સાથે મૂડીની સુરક્ષાની ખાતરી આપવામાં આવે છે. આમાં જો તમે દરરોજ 121 રૂપિયા જમા કરો છો તો તમને 27 લાખ રૂપિયા મળશે. આ LIC કન્યાદાન પોલિસીની સૌથી મહત્વની વાત એ છે કે, આ પ્લાન 25 વર્ષ માટે છે. પરંતુ તમારે પ્રીમિયમ 22 વર્ષ માટે જ ચૂકવવું પડશે. પૉલિસીની મધ્યમાં વીમાધારકનું મૃત્યુ થવાના કિસ્સામાં, પરિવારે કોઈ પ્રીમિયમ ચૂકવવાનું રહેશે નહીં. તે જ સમયે, પુત્રીને પોલિસીના બાકીના વર્ષો દરમિયાન દર વર્ષે વીમા રકમના 10 ટકા મળશે.

LIC Policy Latest Update: ડેથ બેનિફિટ

કન્યાદાન પોલિસીમાં LIC પણ ડેથ બેનિફિટ આપે છે. જો એલઆઈસી કન્યાદાન પોલિસી ધારક પોલિસી લીધા પછી કોઈપણ કારણસર મૃત્યુ પામે છે, તો પરિવારે અન્ય કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. જો મૃત્યુ આકસ્મિક હશે તો પરિવારને 10 લાખ રૂપિયા એકીસાથે આપવામાં આવશે. જો સામાન્ય સંજોગોમાં આવું થાય તો પરિવારના સભ્યોને પાંચ લાખની રકમ મળે છે.

બાળકીના મૃત્યુના કિસ્સામાં:

  • મૃત્યુ પ્રમાણપત્ર બતાવીને એકાઉન્ટ બંધ કરી શકાય છે અને વ્યાજ સહિતની રકમ વાલી મેળવી શકે છે.
  • જીવલેણ રોગના કિસ્સામાં એકાઉન્ટ 5 વર્ષમાં બંધ કરી શકાય છે.
  • આ પોલિસી સંપૂર્ણપણે કરમુક્ત હોવાથી વધારાના લાભો પ્રદાન કરે છે.

એલઆઇસી કન્યાદાન પોલીસી અરજી પ્રક્રિયા | LIC  kanyadaan policy 2024

  • આ યોજનામાં અરજી કરવા તમારે તમારી નજીકની એલઆઇસી ઓફિસ અથવા lic એજન્ટનો સંપર્ક કરવાનો રહેશે.
  • તેમના દ્વારા તમે lic કન્યાદાન પોલીસી વિશે તમામ વિગતવાર માહિતી મેળવી શકો છો.
  • તે સંબંધિત અધિકારી તમારી આવક મુજબ તમને માહિતી આપશે અને તમે તેમાંથી યોજનાની પસંદગી કરી શકો છો.
  • હવે તેમના દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દર્શાવજો તમારે આવવાના રહેશે.
  • હવે એ એલઆઇસી એજન્ટ તમારું આ યોજના માટેનું એપ્લિકેશન ફોર્મ ભરે છે.
  • આવી રીતે એકદમ સરળતાથી તમે એલઆઇસી કન્યાદાન પોલીસી યોજનામાં જોડાઈ શકો છો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top