સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન એકદમ ઓછા વ્યાજદર, 50% સબસિડી, જુઓ વિગતે માહિતી

Mahila Udyog Yojana Gujarat

ભારત સરકાર મહિલાઓ માટે વિવિધ યોજનાઓ ચલવવામાં આવે છે. મહિલા ઉદ્યોગ યોજના હેઠળ સરકાર મહિલાઓને આપશે 3 લાખ રૂપિયાની લોન, આ યોજના નું વ્યાજદર એકદમ ઓછું છે. આ યોજનામાં સરકાર 50% સબસિડી આપે છે. Mahila Udyog Yojana Gujarat ની વિગતે માહિતી નીચે આપેલ છે.

આ યોજનામાં 2 ઘણાં ઉદ્દેશો છે જેમ કે. મહિલાઓને રોજગારી આપતી કુશળતા પ્રદાન કરવા માટે. મહિલાઓને સ્વ-રોજગારી/ઉદ્યોગસાહસિક બનવામાં સક્ષમ બનાવતી યોગ્યતાઓ અને કુશળતા પ્રદાન કરવા માટે.

Mahila Udyog Yojana Gujarat વિશે માહિતી

લૉન રકમ₹50,000 થી ₹2,00,000
સબસિડી35% થી 50%
વય શ્રેણી18 વર્ષથી 55 વર્ષ
વ્યાજ દર6% છે
પ્રક્રિયા શુલ્કકોઈ ફી લેવામાં આવશે નહીં
લૉન સમયગાળો36 મહિના, 6 મહિનાના મોરેટોરિયમ સમયગાળા સહિત

સબસિડીનો લાભ

 1. SC/ST મહિલાઓને 50% સબસિડી
 2. સામાન્ય વર્ગની મહિલાઓને 30% થી 35% સબસિડી
 3. વિકલાંગ/વિધવા મહિલાઓને 50% સબસિડી

જરૂરી દસ્તાવેજો

 1. અરજદારનું આધાર કાર્ડ
 2. રેશન કાર્ડ / મતદાર આઈડી કાર્ડ
 3. કુટુંબનું વાર્ષિક આવક પ્રમાણપત્ર
 4. જાતિ પ્રમાણપત્ર (SC/ST અરજદારો માટે)
 5. અનુભવ પ્રમાણપત્ર (જે પ્રવૃત્તિ માટે લોન માંગવામાં આવી હોય તેના)
 6. અરજદારના 3 પાસપોર્ટ સાઇઝના ફોટા

પાત્રતા

 1. અરજદાર સ્ત્રી હોવી જોઈએ.
 2. અરજદારની કૌટુંબિક આવક:
 3. સામાન્ય માટે: ₹1,50,000 કરતાં ઓછી
 4. વિશેષ(SC/ST/OBC) માટે: ₹2,00,000 કરતાં ઓછી

મહિલા ઉદ્યોગ યોજના 2024 અરજી પ્રક્રિયા

 • ઑનલાઇન: https://udyamimitra.in પર જઈને ઓનલાઇન અરજી કરો.
 • અરજીઓની ચકાસણી: CDPO દ્વારા અરજીઓની ચકાસણી અને સ્થળ ચકાસણી કરવામાં આવશે.
 • પસંદગી: પસંદગી સમિતિ અરજીઓની તપાસ કરશે અને લોન મુક્તિ માટે બેંકોને મોકલશે.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top