હવે લાઈટબીલ શૂન્ય આવશે, અદાણીની સોલાર સિસ્ટમ 60% સબસિડી મળશે, જુઓ વિગતે માહિતી
Adani Solar Yojana 2024 : ઊર્જા બચાવવા અને પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરવા માટે આ દિવસોમાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુમાં, સોલાર પેનલનો ઉપયોગ ઘર વપરાશ માટે સસ્તો અને વૈજ્ઞાનિક વિકલ્પ છે. અદાણીની 2kW સોલાર સિસ્ટમ 60% સબસિડી પર ઈન્સ્ટોલ થઈ રહી છે. તમારા ઘરનું બિલ ઝડપથી શૂન્ય પર ઘટાડી દો. સરસ … Read more