PM Mudra Loan: બિઝનેસ શરૂ કરવા માટે મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન, સરકાર ગેરન્ટી પણ નહી માંગે, જાણો પ્રોસેસ
PM Mudra Loan Yojana : કેન્દ્ર સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ સ્કીમ હેઠળ સરકારે 50,000 રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરન્ટી વગર આપવામાં આવે છે. આ લોનમાં તમારે કોઈપણ પ્રકારની પ્રોસેસિંગ ફી ચૂકવવાની જરૂર નથી. જાહેર ક્ષેત્રની બેન્કો ઉપરાંત, આ લોકો સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામીણ બેન્કો (RRBs), નાની … Read more