Income Tax Recruitment 2024:  10 પાસ પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત, છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024

Income Tax Recruitment 2024: ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા 12 ડિસેમ્બર 2023 થી શરૂ થશે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024 સુધીની છે. ઇન્કમટેક્સ વિભાગમાં સમય સમય પર કેટલીક નવી ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવતી હોય છે હાલના સમયમાં જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભરતી માટેની એક નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત ની તારીખ 12 ડિસેમ્બર થી શરૂ થાય છે અને તેની અંતિમ તારીખ જાન્યુઆરી મહિનાની 16 તારીખ સુધી છે

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતી માટેની સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે અને આ ભરતી ઇન્સ્પેક્ટર ટેક્સ આસિસ્ટન્ટ સ્ટેનો અને એમટીએસ ના પદ પર પાડવામાં આવી છે. અને આ માટેના અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. અને આ વિભાગમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારી કોઈપણ પ્રકારની અરજી ફી આપવી પડશે નહીં. તમામ ઉમેદવારો એકદમ મફતમાં આવકવેરા વિભાગની આ ભરતીમાં અરજી કરી શકશે.

Income Tax Recruitment 2024

ભરતીનુ નામ Income Tax Recruitment
શરૂઆતની અરજી તારીખ 12 ડીસેમ્બર 2023
છેલ્લી તારીખ 16 જાન્યુઆરી 2024
અરજી પ્રક્રીયા ઓનલાઇન 
સત્તાવાર વેબસાઇટ અહિ ક્લિક કરો 

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભરતી વય મર્યાદા

આવકવેરા વિભાગ  ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ અને માતમ 30 વર્ષ રાખવામાં આવે છે અને આ ઉંમરની ગણતરી 12 ડિસેમ્બર 2023 પ્રમાણે કરવામાં આવશે. અને સરકારી નિયમ અનુસાર બધા પવર્ગના ઉમેદવારો ને વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

Income Tax Recruitment 2024 પસંદગી પ્રક્રીયા

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટેનોગ્રાફર ગ્રેટ સેકન્ડ માટે બારમું ધોરણ પાંચ અને સ્ટેનો યોગ્યતા રાખવામાં આવી છે. અને મલ્ટીટાસકિંગ સ્ટાફ માટે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલું હોવું જોઈએ.

આવકવેરા વિભાગ ભરતીમાં ઇન્સ્પેક્ટર ઓફ ઇન્કમટેક્સ માટે શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવી છે અને ટેક્સ આસિસ્ટન્ટ ના પદ માટે ગ્રેજ્યુએશન અને ટાઈપિંગ નોલેજ ઉમેદવાર પાસે હોવું જોઈએ. અરજી કરનાર ઉમેદવાર પાસે સ્પોર્ટ્સ કોટા ડિપ્લોમા હોવું જોઈએ.

આવકવેરા વિભાગ ભરતી ની પસંદગી પ્રક્રિયામાં સૌથી પહેલા સ્પોર્ટ્સ ઉમેદવારને શોર્ટ લિસ્ટ કરવામાં આવશે. અને પછી લેખિત પરીક્ષા રાખવામાં આવેલ છે. એના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવામાં આવશે અને છેલ્લે મેડિકલ પરીક્ષા આપવાની રહેશે. આ બધી પ્રક્રિયા થઈ ગયા પછી મેરીટ લીસ્ટ ના આધારે ઉમેદવારોનું સિલેક્શન કરવામાં આવશે.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ભરતી અરજી પ્રક્રીયા

  • Income Tax Recruitment 2024 માં ઓનલાઇન માધ્યમથી અરજી કરી શકાશે.
  • સૌપ્રથમ તેની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
  • તેના હોમપેજ પર Apply online મારે ક્લિક કરો.
  • અરજી ફોર્મ માં જણાવેલ બધી માહિતી સાચી રીતે ભરો.
  • માંગેલા જરૂરી દસ્તાવેજો સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.
  • અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ કરી લો.

Income Tax Recruitment 2024 મહત્વપૂર્ણ લિંક્સ

ઓફિશ્યિલ (સત્તાવાર) જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top