તમારે બેંકમાં ખાતું હશે તો મળશે 2000, જાણો સંપૂર્ણ માહિતી

jan dhan yojana 2000 rupees : જો તમારે પણ બેંકમાં ખાતું હોય તો તમને મળશે 2000 રૂપિયા આયુષ્માનો લાભ કેવી રીતે લેવું 2000 કોને મળશે જાણો વધુ માહિતી, ખુશ ખબર તમારે બેંક માં ખાતું હસે તો મળશે 2000 , નવી યોજના આવી, જાણો સંપૂર્ણ માહિતી

જન ધન યોજના વિશે જણાવો

જન ધન યોજના નું મુખ્ય હેતુ છે કે જે લોકો બેંકની સેવાઓ છે તેમના સુધી પહોંચતી નથી તેમને તમામ બેંક સેવાઓ મળી રહે તમે યોજના તમારું ખાતું 0 બેલેન્સમાં પણ ખોલી શકો છો બેંકમાં ખાતું હશે તેમને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મળશે જન ધન યોજના માં તમને તમારા ખાતા પર એક લાખ સુધી અકસ્માતો પણ આપવામાં આવશે

કેટલા પૈસા મળશે :

  1. ખાતાધારકોને ₹2,000 ની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે.
  2. ખાતામાં બેલેન્સ ન હોય તો પણ આ રકમ ઉપાડી શકે છે.
  3.  ઓવરડ્રાફ્ટ એ લોન છે જેના પર વ્યાજ ચૂકવવું પડશે.

તમારે તમારી બેંકમાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરવાની જરૂર પડશે. તમે બેંકની શાખામાં જઈને અથવા ઑનલાઇન અરજી કરી શકો છો. અરજી કરતી વખતે, તમારે તમારા KYC દસ્તાવેજો અને આવકના પુરાવા સબમીટ કરવાની જરૂર પડશે.

જો તમારી પાસે જન ધન ખાતું છે, તો તમે આ રીતે ₹2,000 મેળવી શકો છો:

ખાતરી કરો કે તમારા ખાતામાં શૂન્ય બેલેન્સ છે.
ખાતું ઓછામાં ઓછું 6 મહિના જૂનું હોવું જોઈએ.
તમારા બેંક શાખામાં જાઓ અને ઓવરડ્રાફ્ટ સુવિધા માટે અરજી કરો.
બેંક તમારી અરજીની સમીક્ષા કરશે અને ₹2,000 ની ઓવરડ્રાફ્ટ સુવિધા મંજૂર કરશે.

1 લાખ વીમો મળશે 

આ યોજના હેઠળ ખાતાધારકોને ₹1 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પણ મળશે.
ખાતાધારકોને ડેબિટ કાર્ડ અને મોબાઈલ બેંકિંગ સુવિધા પણ મળશે.

તમને 2000 આવી રીતે મળશે

જન ધન ખાતુ ખોલાવે છે તેમને 10000 સુવિધા ને આપે છે જો તમારા ચિંતન ખાતાને છ મહિના થઈ ગયા હોય તો તમે પણ સુવિધા મેળવી શકો છો

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top