કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્વલા યોજના 2.0 અંતર્ગત મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર

PMUY 2.0 Apply Online 2024

PMUY 2.0 Apply Online 2024: નમસ્કાર મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા દેશની મહિલાઓની સુરક્ષા તેમજ તેના વિકાસ અને કલ્યાણ માટે ઘણી લાભકારી યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. આવી જ એક મહિલાઓ માટેની લાભકારી યોજના છે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના. આ યોજનાના મહિલાઓને ઓછા ભાવમાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. એ તમામ મહિલાઓ કે જેઓ મફતમાં ગેસ કનેક્શન મેળવવા ઈચ્છે છે તો તેમના માટે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવેલી છે જેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજનાના અરજી કેવી રીતે કરવી તેના વિશેની આજના આ લેખમાં અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપીશું.

પીએમ ઉજ્વલા યોજના 2.0 માટે પાત્રતા 

  • અરજી કરનાર ઉમેદવાર મહિલા હોવી જોઈએ.
  • અરજદાર મહિલા ભારતની રહેવાસી હોવી જોઈએ.
  • અરજદાર મહિલાની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • અને અરજદાર મહિલાના નામે એક બીજું કોઈ પણ ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં.

Free Gas Cylinder જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • વોટર આઇડી કાર્ડ
  • મોબાઈલ નંબર
  • રેશનકાર્ડ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરથી દસ્તાવેજ

પીએમ ઉજ્વલા યોજના 2.0 અરજી પ્રક્રિયા  | PMUY 2.0 Apply Online 2024

  • આ યોજનામાં અરજી કરવા સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • હવે તેના હોમમેજ પર તમને Apply for New ujjwala 2.0 connection નો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • તેના પછી તમારી સામે એક નવું પેજ હોય છે જ્યાં તમને Clik here to apply for New Ujjwala 2.0 Connection વિકલ્પ આપેલો હશે તેના પર ક્લિક કરો.
  • હવે તમે જે કંપનીનો ગેસ કનેક્શન લેવા ઇચ્છતા હોય તો તેની આગળ આપેલ એપ્લાયનાઓ બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સામે યોજનાનું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે.
  • એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ સ્કેન કરી અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ પટન પર ક્લિક કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ની એક પ્રિન્ટ આઉટ કાઢી સાચવી રાખો.
સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top