SBI Stree Shakti Yojana 2024 : એસબીઆઈ બેંક ગેરંટી વગર મહિલાઓને 25 લાખ રૂપિયાની લોન સહાય આપી રહી છે, અહિયાં અરજી કરો
SBI Stree Shakti Loan Sahay 2024 | SBI સ્ત્રી શક્તિ યોજના : આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સમાજમાં તેમનો આર્થિક દરજ્જો વધારવા માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. તેવી જ રીતે કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે સ્ત્રી શક્તિ પેકેજ યોજના શરૂ કરવામાં આવી છે. … Read more