ધોરણ 10 પાસ પર ભારતીય ટપાલ વિભાગમાં ભરતી ની જાહેરાત, 28 મે 2024 અરજીની છેલ્લી તારીખ

India Post Recruitment 2024

India Post Recruitment 2024 : નમસ્કાર મિત્રો, ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ભરતી વિશેની તમામ વિગતો જણાવીશું.

India Post Recruitment 2024 | ભારતીય ટપાલ વિભાગમાં ભરતી

સંસ્થાનું નામભારતીય ટપાલ વિભાગ
પોસ્ટવિવિધ
પગારધોરણ63,200
શૈક્ષણિક લાયકાતધોરણ 10 પાસ
અરજી કરવાની શરૂઆત13 એપ્રિલ 2024
અરજીની છેલ્લી તારીખ28 મે 2024
અરજી પ્રક્રિયાઓફલાઈન
સત્તાવાર વેબસાઈટ https://www.indiapost.gov.in/ 

પોસ્ટનું નામ 

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીની સત્તાવાર વેબસાઈટમાં જણાવ્યા મુજબ સ્ટાફ કાર ડ્રાઇવર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે. જેમાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.

શૈક્ષણિક લાયકાત

ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેરવાની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી 10 મુ ધોરણ પાસ કરેલ હોય તે ઉમેદવાર અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

જરૂરી દસ્તાવેજ

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • સિગ્નેચર

પસંદગી પ્રક્રિયા

ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા અને સ્કિન ટેસ્ટ દ્વારા જે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવારને આ ભરતીમાં પસંદગી થાય છે તેમને 7 મા પગાર પંચના પે મેટ્રિક્સ લેવલ- 2 મુજબ રૂપિયા 19,900 થી રૂપિયા 63,200 માસિક પગારધોરણ ચૂકવવામાં આવશે.

ભારતીય ટપાલ વિભાગ ભરતી અરજી પ્રક્રિયા | India Post Recruitment 2024

  • આ ભરતીના ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.
  • ધ્યાનમાં રાખો કે અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ ભારતીય ટપાલ વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને આ ભરતી નું એપ્લિકેશન ફોર્મ મળશે. તેને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • તેમાં માંગવામાં આવેલી માહિતી પરો અને જરૂરથી દસ્તાવેજ અટેચ કરો.
  • આ એપ્લિકેશન ફોર્મ ને તમારે નીચે જણાવેલ સ્થળ પર મોકલવાનું રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

13 એપ્રિલ 2024 ના દિવસે ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ એટલે કે ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતીમાં અરજી કરવાની શરૂઆત 13 એપ્રિલ 2024 થી શરૂ થાય છે. અને તેમાં અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. આ સમયે મર્યાદામાં ઉમેદવારોએ ઓફલાઈન અરજી કરવાની રહેશે.

અરજી કરવાનું સ્થળ-

મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બિહાર સર્કલ, પટના-800001

નોંધ – મિત્રો જણાવી દઈએ કે આ ભરતી કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલી છે જેથી લાયકાત ધરાવતો દેશનો કોઇપણ વ્યક્તિ ભરતીમાં અરજી કરી શકે છે.

સરકારી માહિતી માટે WhatsApp ગ્રૂપમાં જોડાઓઅહિ થી જોડાઓ
સરકારી માહિતી માટે Google News પર ફોલો કરોઅહિ થી ફોલો કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top