ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut પોર્ટલ પર સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, તમારી અરજી ઓનલાઇન કરો
ખેડૂત સબસીડી યોજનાઓ: I Khedut Portal: ગુજરાત સરકાર તરફથી ખેડૂત આધુનીક ખેતી તરફ વળે અને તેના થકી વધુ ઉત્પાદન મેળવે તે માટે અનેક સબસીડે યોજનાઓ ચાલે છે. જેમા ખેડૂતોને ખેતી માટે આધુનીક મશીનરી ખરીદવા માટે સબસીડી આપવા માટે તથા વિવિધ બાગયતી પાકોને પ્રોત્સાહન મળે તે માટે વર્ષમ 2-3 વખત I Khedut Portal ઓનલાઇન અરજીઓ કરવા માટે … Read more