SIM Card : તમારા નામ પર કેટલા સિમ કાર્ડનો ઉપયોગ થાય છે? જાણો આ સરકારી વેબસાઇટ પરથી એક વાર જરૂર ચેક કરો
Check SIM card are active on your name : તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? અત્યારના સમયમાં ફ્રોડ બહુ વધી રહ્યા છે, ત્યારે આપણા નામ પર કેટલા સીમ કાર્ડ ચાલુ છે તે જાણવું આપણા માટે ખૂબ જ મહત્વનું છે. ઘણી વખત આપણી જાણ બહાર આપણા નામ પર કોઈ કાર્ડ વાપરતું હોય છે અને … Read more